મરણ નોંધ

પારસી મરણ

રોહીન્ટન જાલ ઉનવાલા તે મરહુમો માણેક તથા જાલ જે. ઉનવાલાના દીકરા. તે ઝીનોબીયા કાયોસ બોગા તથા મરહુમો પરવેઝ જાલ ઉનવાલા તથા હોસી જાલ ઉનવાલાના ભાઇ. તે દીલનાઝ કે. બોગા, તેહમટન કે. બોગા, વેરોન એન. કાપડિયા, સનોબર ઇ. ગોરવાલા, યઝદ એચ. ઉનવાલા, દીલશાદ એચ. ઉનવાલા, દારાયસ એન. કાપડિયા, ઝીયસ એન. કાપડીયા, ઝીનાઇદા એન. કાપડીયા તથા અનાઇનાહ ઇ. ગોરવાલાના અંકલ. (ઉં. વ. ૭૬) રે. ઠે. ૭૮૨, પટેલ બિલ્ડિંગ, એમ. જોશી રોડ, પારસી કોલોની, દાદર (પૂ.). મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૧૦-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, નારીયેલવાલા અગિયારી, દાદરમાં થશેજી.
દોરાબ ફરદુનજી સીરવઇ તે મરહુમો દોલી તથા ફરદુનજી દોરાબજી સીરવઇના દીકરા. તે મરહુમ રૂસ્તમ ફરદુનજી સીરવઇના ભાઇ. તે મક્કા, કેટી, દીનસુ દૌલત, સરોશ, બખતાવર તથા યાસમીન કાટપીતીયાના માસીના દીકરા. (ઉં. વ. ૭૬) રે. ઠે. આર બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફલોર, ફલેટ નં.૩. શાપુરજી ભરૂચા બાગ, એસ. વી. રોડ, અંધેરી (પ.), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૧૦-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, મોટલીબાઇ આદરીયાન, માલકમ બાગમાં થશેજી.
એરવદ શાહારૂખ સોરાબજી મીરઝા તે મરહુમો દીના તથા સોરાબજી શાપુરજી મીરઝાના દીકરા. તે ફરામરોઝ સોરાબજી મીરઝાના ભાઇ. તે મરહુમ માહારૂખ મીરઝાના ભાઇ. તે મેરી ફરામરોઝ મીરઝાના દેર. (ઉં. વ. ૫૫) રે. ઠે. મોબેદ કવોટરસ, રૂમ નં. ૧૨, ગોદરેજ બાગ, બીજે માળે, નેપીયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૨૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button