મનોરંજન
આ એવોર્ડ વિનિંગ ઈન્ડિયન ફિલ્મ પણ છે ઓબામાની ફેવરીટ ફિલ્મની યાદીમાં
અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા બરાક ઓબામા હજુ પણ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે જાણીતા છે. તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેઓ ફિલ્મો જોવાના શોખિન છે અને માત્ર અમેરિકાની જ નહીં દેશ વિદેશની ફિલ્મો જૂએ છે. ઓબામાએ વર્ષ 2024ની તેમને ગમેલી ફિલ્મોનું લિસ્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
Also read: અમેરિકામાં પ્રમુખ ચૂંટણી-જંગ : ટ્રમ્પ વિરુદ્ધ કમલા અબ આયેગા મજા!
આ લિસ્ટમાં સૌથી પહેલી ફિલ્મ ભારતીય છે. આ ફિલ્મ સ્ત્રી નથી કે પુષ્પા નથી, પરંતુ ઓછા ભારતીયોએ જોઈ હશે તે હિન્દી ફિલ્મ છે ઑલ વી ઈમેજીન ઈઝ લાઈટ છે. આ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાં પી એવોર્ડ મળ્યો છે. જોકે ભારતના ઘણા થિયેટરોમાં આ ફિલ્મ રિલિઝ થઈ નથી અને મોટાભાગના લોકોએ આ ફિલ્મ જોઈ નથી.
Taboola Feed