મરણ નોંધ
પારસી મરણ
ઓસ્તી કુમી નવરોઝ પંથકી તે મરહુમ એરવદ નવરોઝ એદલજી પંથકીના ધનીયાની. તે મરહુમો ગવેર તથા બેજનજી ચાચાના દીકરી. તે પરસી તથા મહીયારના માતાજી. તે રશના તથા મરહુમ મહારૂખનાં સાસુજી. તે ડો. પેસી ચાચા તથા મરહુમ ગુલુ અને કેટીનાં બહેન. (ઉં. વ. ૮૪) ઠે. ૮૦૧, કુવર વીલા, ૪થે માળે, જામે જમશેદ રોડ, પરવીઝ હોલની બાજુમાં, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા: ૧૨-૧૦-૨૩ એ બપોરના ૦૩-૪૫ વાગે. રૂસ્તમજી ફરામના અગિયારીમાં છેજી. (દાદર-મુંબઈ).