મરણ નોંધ
પારસી મરણ
ધન હોમી મિસ્ત્રી તે હોમી સોરાબજી મિસ્ત્રીના ધણીયાની. તે મહારૂખ જહાંગીર રાંડેરીયાના માતાજી. તે મરહુમો જાલુ તથા શાપુર એ. વાનીયાના દિકરી. તે શેરનાવાઝ રાજન કાટકર તથા યાસમીન સ. વાનીયાના બહેન. તે જહાંગીર હોમી રાંડેરીયાના સાસુજી. તે યોહાન તથા કૈવાન રાંડેરીયાના મમઈજી. (ઉં.વ. ૭૫). રહેવાનું ઠેકાણું: ૭/ડી, દાદી શેઠ બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, વાડયા સ્ટ્રીટ, વીટીસી તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૧૦-૨૩એ બપોરના ૦૩.૪૫ વાગે બાટલીવાલા અગિયારીમાં છેજી. (તારદેવ, મુંબઈ).