ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની
જોડી જમાવો
અ ઇ
અઉઘઙઝ સજાવટ કરવી
ઇઅછૠઅઈંગ દત્તક લેવું
ઈઘગઋઊજજ ભાવતાલ કરવો
ઉઊઈઘછઅઝઊ અનુમાન કરવું
ઊજઝઈંખઅઝઊ કબૂલ કરવું
ઓળખાણ રાખો
પુણેમાં બાંધવામાં આવેલા ઐતિહાસિક મહેલની ઓળખાણ પડી? સ્વાતંત્ર્ય લડત દરમિયાન ગાંધીજી અને કસ્તુરબાને અહીં કેદ રાખવામાં આવ્યા હતા.
અ) સારસ બાગ પેલેસ બ) શનિવાર વાડા ક) આગાખાન પેલેસ ડ) ચિતળે મહેલ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ચાર દસકે થઈ જિંદગી સાબદી’ વાક્યમાં સાબદી શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) અધૂરી બ) વામણી
ક) સજ્જ ડ) સાદગી
માતૃભાષાની મહેક
ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી કાળક્રમે ઊતરી આવી છે. એટલે ગુજરાતી અક્ષરો અને સંસ્કૃત અક્ષરોમાં ઘણું સામ્ય છે. જોકે, કેટલાક સંસ્કૃત અક્ષરો ગુજરાતીમાં ગેરહાજર છે તો અમુક ગુજરાતી અક્ષરો સંસ્કૃતમાં જોવા નથી મળતા. ગુજરાતી અક્ષરના બે વિભાગ છે: મૂળાક્ષર અને જોડાક્ષર. મૂળાક્ષરોના સ્વર અને વ્યંજન એવા બે વિભાગ છે.
Also Read – વીમા ક્ષેત્રે ધરખમ પરિવર્તનના પડઘમ
ગુજરાત મોરી મોરી રે
‘શ્રવણશક્તિ હોવા છતાં સાંભળી ન શકે અને નયન હોવા છતાં દેખી ન શકે’ એ મતલબની કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
છતે બહેરા આંખે ને છતી આંધળા કાને
ઈર્શાદ
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ.
- ઓજસ પાલનપુરી માઈન્ડ ગેમ
કેરીના બિઝનેસમાં ઝંપલાવ્યા બાદ ૧૨ ડઝન કેરી ૭૨૦૦ રૂપિયામાં ખરીદી અને પછી બધી ૭૫૦ રૂપિયે ડઝનના ભાવે વેચી તો કેટલો નફો થયો?
અ) ૧૨૦૦ બ) ૧૪૫૦
ક) ૧૬૦૦ ડ) ૧૮૦૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
અછઈંઉ સૂકું
જઘઅઊંઊઉ પલાળેલું
ઋઈંકઝઇંઢ મેલું
ઋછઅઈંક નાજુક
ઉઊજઝઈંઝઞઝઊ નિરાધાર
ગુજરાત મોરી મોરી રે
દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં જાય
ઓળખાણ પડી?
ઙવયફતફક્ષિં
માઈન્ડ ગેમ
લુઈ પાશ્ર્ચર
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
વપરાયા વિનાનું
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) મુલરાજ કપૂર (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબ્દુલ્લા એફ. મુનીમ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) લજિતા ખોના (૯) ખુશરૂ કાપડીયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ભારતી બુચ (૧૨) પુષ્પા પટેલ (૧૩) શ્રદ્ધા આશર (૧૪) નિખિલ બેંગાલી (૧૫) અમિષી બેંગાલી (૧૬) સુભાષ મોમાયા (૧૭) મહેશ સંઘવી (૧૮) હર્ષા મહેતા (૧૯) જયોતિ ખાંડવાલા (૨૦) મીનળ કાપડિયા (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) નૂતન વિપિન (૨૪) મહેન્દ્ર લોઢવિયા (૨૫) ભાવના કર્વે (૨૬) મહેશ દોશી (૨૭) રસિક જુઠાની (ટોરન્ટો-કેનેડા) (૨૮) અંજુ ટોલિયા (૨૯) વિના સંપટ (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) જગદીશ ઠક્કર (૩૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૩) જયવંત પદમશી ચિખલ (૩૪) નિતિન બજારિયા (૩૫) સુરેખા દેસાઈ (૩૬) પુષ્પા ખોના (૩૭) જયોત્સના ગાંધી (૩૮) રમેશભાઈ દલાલ (૩૯) ઈનાક્ષીબેન દલાલ (૪૦) હિનાબેન દલાલ (૪૧) અરવિંદ કામદાર (૪૨) પ્રતિમા પમાણી (૪૩) ગીતા ઉદ્દેશી (૪૪) ધીરેન્દ્ર ઉદ્દેશી.