‘દિવેટિયા’ ને ‘લવિંગિયા’ ફૂટ્યા કેવી રીતે?
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
નાગર જ્ઞાતિની લાક્ષણિકતા તેની વિશિષ્ટ અટકમાં જોવા મળે છે. નાગરોની અટકના અભ્યાસુ ઇતિહાસકાર હરીશ દેસાઈના કહેવા અનુસાર ઘોડા, માંકડ, મચ્છર, મંકોડી, બુચ અને પંચોલી વગેરે અટકો અપભ્રંશ થવાને કારણે અસ્તિત્વ ધરાવે છે. કોઈ વ્યક્તિ કયા ગામની રહેવાસી છે એ આધારે એની અટક નક્કી થતી એવો અનેક વર્ષો પહેલા ધારો હતો. વર્ષો પૂર્વે કોઈ પણ ગામમાં રહેતા વ્યક્તિની અટક તેના ગામના નામ પરથી નક્કી થતી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડાદ્રા ગામના રહેવાસીની અટક ઘોડાદ્રા હતી. કાળક્રમે પેઢી દર પેઢી ઉચ્ચારમાં કે બોલવામાં થતા ફેરફારને પગલે અપભ્રંશ થયો. એટલે ઘોડાદ્રા અટક બદલાઈ ઘોડા અટક કાયમ માટે અસ્તિત્વમાં આવી ગઈ છે. આ જ પ્રકારે વૈદ્ય, સ્વાદિયા, વગેરે અટક પણ અપભ્રંશ થવાને કારણે અસ્તિત્વમાં આવી અને નાગર પરિવારની કાયમી ઓળખ બની ચૂકી છે.
Also read: અનંતરાય ઠક્કરની ‘શાહબાઝ’ ગઝલો
નાગર અટકો વિશે મજેદાર જોડકણું સોશિયલ મીડિયા પર ફરતું થયું હતું: જ્યાં ‘હાથી’ની પડી ‘છાયા’, જોઈને ‘મચ્છર’ ગભરાયા. ‘માંકડ’ એ પાડી જો બુમ, તો ‘ઘોડા’ દોડતા આયા. આ ‘દિવેટિયા’ ને ‘લવિંગિયા’ ફૂટ્યા કેવી રીતે? અને ‘કચ્છી’ આખરે બોલ્યા આ ‘હાથી’ ભાઈને લીધે. લવિંગનો વેપાર કરતા હોય અને એની પરથી લવિંગિયા અટક પડી હોવાની સંભાવના છે. દિવેટિયા અટકનું મૂળ ફારસી ભાષા સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. લેખન સામગ્રી માટે ફારસીમાં દવાત શબ્દ છે. ‘હમ’ ફિલ્મનું ગીત છે ને કે ‘કાગઝ કલમ દવાત લા લિખ દૂં દિલ તેરે નામ કરું’. મુસ્લિમ શાસન વખતે લખવાનું કામ કરતા લોકો દવાતિયા કહેવાતા હતા અને કાળક્રમે એ દિવેટિયા બની ગયા હોવા જોઈએ. જોકે, ગુજરાતી ભાષાના સાક્ષર અને કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (મંગલ મંદિર ખોલો દયામય! મંગલ મંદિર ખોલો)નું માનવું હતું કે દિવેટિયા અટક દિવેટ પરથી ઉતરી આવી હોવી જોઈએ. દિવેટ એટલે દીવાની વાટ ઉપરાંત મશાલ એવો પણ અર્થ છે. મશાલ (દિવેટ) ધારણ કરનારા દિવેટિયા તરીકે ઓળખાયા હોવા જોઈએ. દરબારમાં મશાલ ધારણ કરનારની પદવી મોભાદાર ગણાતી હતી.
દિવેટિયાને મળતી આવતી અટક છે નિવેટિયા. જ્યારે પણ તકરાર પડે ત્યારે પોતાની આગવી સૂઝબૂજથી ટંટો કે તકરારનો અંત, ઉકેલ કે નિવેડો લાવનારા હોશિયાર લોકો નિવેડિયા તરીકે ઓળખાયા હશે અને કાળક્રમે એ અટક નિવેટિયા બની ગઈ હોવાનું કહેવાય છે. બીજું એક અનુમાન એવું પણ છે કે હોડીનો વેપાર કરનારા નાવડીવાળા તરીકે ઓળખ પામ્યા હશે અને સમયના વહેણ સાથે નાવડીવાળા જ નિવેટિયા બની ગયા હશે.
ગઅખઊ – જઞછગઅખઊ ઈંઉઈંઘખજ
વિશ્ર્વમાં સૌથી વધુ અટક કઈ જોવા મળે છે? ખજ્ઞયિ વિંફક્ષ ૧૦૬ ળશહહશજ્ઞક્ષ ાયજ્ઞાહય વફદય વિંય તીક્ષિફળય ઠફક્ષલ. દુનિયાના એક કરોડથી વધુ લોકોની અટક વાંગ છે. અલબત્ત એનું વિશેષ અચરજ નથી થતું, કારણ કે આ ચાઈનીઝ અટક છે. ચીનની વસ્તી એક અબજ ૪૦ કરોડથી થોડી વધારે છે. જોકે, આજની તારીખમાં ભારતની વસ્તી એક અબજ ૪૨ કરોડથી થોડી વધારે છે, પણ ભારતમાં વિભિન્ન જાતિ હોવાથી પ્રદેશ અનુસાર અટકમાં ગજબનાક વૈવિધ્ય જોવા મળે છે. સર્વેક્ષણ અનુસાર ચીનમાં અલગ અલગ સાતેક હજાર અટક અસ્તિત્વ ધરાવે છે જ્યારે ભારતમાં લાખોની સંખ્યામાં વિવિધ અટક જોવા મળે છે. અહીં બીજો સવાલ એ થઈ શકે છે કે બીજી કોઈ નહીં, પણ વાંગ અટક જ કેમ વધારે? એનું કારણ એવું છે કે અનેક ચીની અટક શી વંશજ પરથી આવી છે. આ વંશ ૯૦૦ વર્ષ ચાલ્યો અને એ દરમિયાન એના પાંચ સમ્રાટ ગાદીપતિ રહ્યા. હાન રાજવંશ પાસેથી સત્તા લિયુ પરિવાર પાસે આવી અને તેમની પાસેથી શિન વંશના સમ્રાટ વાંગ માંગ પાસે સત્તાના સૂત્રો આવ્યા. આ સત્તા પલટાને પગલે અનેક ચીની રાજવી પરિવારોએ જીવન અને સંપત્તિની રક્ષા કાજે વાંગ અટક અપનાવી લીધી હતી. ત્યારબાદ સૈકાઓથી આ અટકનો વિસ્તાર થતો રહ્યો છે.
એક રસપ્રદ જાણકારી: ટેક્નિકલી વિશ્ર્વ સમસ્તમાં સૌથી વધુ લોકપ્રિય નામ ‘મારિયા’ છે. દર ૧૧૯ વ્યક્તિએ એક જણનું નામ મારિયા હોય છે. ત્રીજા સ્થાને મોહમ્મદ નામ આવે છે. જોકે, એના અલગ અલગ સ્પેલિંગ અનુસાર એની લોકપ્રિયતાનો ક્રમ પણ બદલાય છે એ હેરત પમાડનારી વાત છે. ઝવશમિ શત ખજ્ઞવફળળયમ, ૂવશભવ ફહતજ્ઞ ફિક્ષસત રશરવિં ૂવયક્ષ તાયહહયમ ’ખીવફળળફમ,’ તશડ્ઢવિં ૂવયક્ષ તાયહહયમ ’ખજ્ઞવફળયમ’ ફક્ષમ યશલવવિં ૂવયક્ષ તાયહહયમ ’ખજ્ઞવફળળફમ.’ ભાષાના ખેલ કેવા ગજબના હોય છે.
એશિયાની સૌથી લોકપ્રિય અટકમાં વાંગ પછી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે સુદ્ધાં ચીની અટકનો જ નંબર લાગે છે. અરયિિં ઠફક્ષલ ભજ્ઞળયત કશ, ણવફક્ષલ, ઈવયક્ષ ફક્ષમ કશી. ચીનની વિશાળ જનસંખ્યા અને સીમિત જાતિ વ્યવસ્થાને કારણે આવું ચિત્ર જોવા મળે છે. ઝવય ળજ્ઞતિં ાજ્ઞાીહફિ તીક્ષિફળય શક્ષ ઊંજ્ઞયિફ શત ઊંઈંખ. કયય શત વિંય તયભજ્ઞક્ષમ ળજ્ઞતિં ભજ્ઞળળજ્ઞક્ષ ક્ષફળય, ફક્ષમ ઙફસિ (જ્ઞિ ઙફસ) શત વિંય વિંશમિ. કોરિયામાં સૌથી વધુ અટક કિમ જોવા મળે છે. કોરિયન ભાષામાં કિમનો અર્થ સોનુ થાય છે. બીજા નંબરે છે છેલ્લી અટક અને ત્રીજો નંબર આવે છે પાર્ક કે પાક અટકનો. ૨૦૧૫ની વસ્તી ગણતરી અનુસાર દક્ષિણ કોરિયાની વસ્તી ૫ કરોડ હતી જેના ૨૦ ટકા એટલે એક કરોડ લોકોની અટક કિમ છે. કુલ ૪૫ ટકા એટલે કે સવા બે કરોડ લોકોની અટક કિમ, લી અથવા પાર્ક જોવા મળે છે.
Also read: કોઈ માટે સુખનો પાસવર્ડ બનવાની કોશિશ કરીએ નવા વર્ષના સંક્લ્પો
અળજણળમખળ અળર્ણૈડ
એકલા રહેતા માણસમાં સહવાસની ઈચ્છા જાગી અને એ સામૂહિક સ્વરૂપે વસ્તીમાં રહેવા લાગ્યો. એમાંથી જ ગામડાંનું નિર્માણ થયું. ગામડાના સંચાલન માટે જવાબદાર વ્યક્તિની જરૂર પડી અને પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. કામ અને જવાબદારીની વહેંચણી માટે પ્રમુખે વિવિધ પદ નિર્માણ કર્યા. વિવિધ કામગીરી સોંપવામાં આવી. મટણડળફ, ઘવળઉંફિડળફ, ઘપણિડળફ, રૂબૂટજ્ઞડળફ ્રૂળ ર્લૈસળ પ્ળન્નટ ઙળલ્રળ, મટણડળફ વે ફળઘળ અળરુઞ ઘણટળ ્રૂળપઢબિ ડળ્મળ અલુણ મટણ વળ પુશખળ અફરૂિ યફ્ડ અળવજ્ઞ. વતનદાર, જહાગીરદાર, જમીનદાર, બલુતેદાર જેવા હોદ્દા અસ્તિત્વમાં આવ્યા. વતનદાર રાજા અને પ્રજાને સાંકળતી કડી સ્વરૂપની વ્યક્તિ હતી. વતન મૂળે અરબી શબ્દ છે અને એનો અર્થ થાય છે વતન, સ્વદેશ, જન્મભૂમિ. ગામ માટે કે દેશ માટે કર્તવ્ય બજાવનાર વ્યક્તિને વંશ પરંપરાથી ચાલતી આવેલી ચાકરી કે નિર્વાહનું સાધન મરાઠીમાં વતન કહેવાય છે. એ રકમ જેને ચૂકવવામાં આવે એ વ્યક્તિ વતનદાર તરીકે ઓળખાતી. કાળક્રમે એ અટક બની ગઈ. એ જ પ્રમાણે ઇણળપડળફ,ઘવળરુઉંફડળફ, પણલરૂડળફ, લર્ફૈઘળપડળફ વગેરે અટક અસ્તિત્વમ્માં આવી હતી. આ બધી અટક કાર્ય અનુસાર જવાબદારીને કારણે વ્યવહારમાં આવી અને સમય સરતા જવાબદારી ન હોવા છતાં એ અટક પરિવાર સાથે જોડાયેલી રહી.
ણઉંફળૂ ઇંજ્ઞ ઈક્ષણળપ
ભારતના અનેક શહેરની લાક્ષણિકતા સમય સાથે એની ઓળખ બની ગયા છે. પવળફળશ્ર્ર ઇંજ્ઞ રુમડધૃ ષજ્ઞઠ્ઠ પૂ ાશ્ર્નઠટ અઇંળજ્ઞબળ યવફ ઇંળજ્ઞ ‘ધળફટ ઇંળ ઇંક્ષળલ યવફ’ ઇંવળ ઘળટળ વે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવેલું અકોલા શહેર ભારતના કપાસ શહેર તરીકે ખ્યાતિ ધરાવે છે. મોર્ણા નદીના કિનારે વસેલા આ શહેરમાં કપાસનું ઉત્પાદન મહત્તમ થતું હોવાથી આ ઉપનામ મળ્યું છે. ટરુપબણળજૂ પૂ ાશ્ર્નઠટ ઇંળજ્ઞર્રૂૈરૂચુફ યવફ ઇંળજ્ઞ ‘ઇંળજ્ઞચણ રુલચિ’ ઇંજ્ઞ ણળપ લજ્ઞ ઘળણળ ઘળટળ વે. આ સિવાય તમિલનાડુ સ્થિત કોઇમ્બતુર સુધ્ધાં ‘કોટન સિટી’ તરીકે જાણીતું છે. કપાસ ઉત્પાદન અને કાપડ નિર્માણનો લાંબો ઈતિહાસ જોડાયેલો હોવાથી કોઈમ્બતુર ‘દક્ષિણ ભારતનું મેન્ચેસ્ટર’ પણ કહેવાય છે. ઇંળજ્ઞલ્વળક્ષૂફ ઇંળજ્ઞ ‘ક્ષવબમળણળૂ ઇંળ યવફ’ ઇંવળ ઘળટળ વે. મહારાષ્ટ્રનું કોલ્હાપુર લોકોમાં ’વેજ કોલ્હાપુરી’ માટે અને ’કોલ્હાપુરી ચપ્પલ’ માટે જાણીતું છે. જોકે, આ શહેરની વિશિષ્ટ ઓળખ ‘પહેલવાનોનાં શહેર’ની છે.
Also read: વિશ્વમાં વધી રહી છે ફુલોની ખેતી ભારત કંઈ રીતે ઉઠાવશે ફાયદો?
મર્દાની કુસ્તી કોલ્હાપુરનો લોકપ્રિય ખેલ છે. શહેરમાં ખાસબાગ તરીકે ઓળખાતું ભારતનું એકમાત્ર કુસ્તીનું મેદાન છે. મેદાનની વચ્ચોવચ આયોજિત કુસ્તી કોઈ પણ પ્રકારના વિઘ્નો વિના લગભગ ૬૦ હજાર લોકો નિહાળી શકે છે. એક સમયે કુસ્તીના દાવપેચ શીખવતી ૩૦૦ તાલીમ સંસ્થા કોલ્હાપુરમાં હતી. અહીંના છત્રપતિ શાહુ મહારાજ કુસ્તીના શોખીન હતા અને રાજ્યમાં કુસ્તીના દાવપેચ લડી આગળ આવવા માગતા લોકોને પ્રોત્સાહન મળતું હતું. દેશભરમાંથી અનેક કુસ્તીબાજ કોલ્હાપુર આવતા હતા.