જૈન મરણ
આકલાવ નિવાસી હાલ ભિવંડી નરેન્દ્રભાઇ ચંદુલાલ શાહ (ઉં. વ. ૭૪) સ્વ. જયાબેન, ભારતીબેનના પતિ. હિતુલ, વિપુલ, પારૂલ, કામીની, સોનલના પિતા. હેમંત, આશિષ, રાજેશ, બીજલ, દીપલના સસરા. મૈત્રી, દિવ્ય, વૃન્દાના દાદા. સિદ્ધાર્થ, આગમ, હર્ષ, આયુષના નાના. સ્વ. રમેશભાઇ, કમલેશભાઇ, દક્ષાબેન, ઉષાબેન, મીનાબેનના ભાઇ. તા. ૨-૧૧-૨૪ના શનિવારના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા ગાયત્રીધામ, શત્રુંજય જૈન દેરાસરની સામે, અંજુર ફાટા, ભિવંડી ખાતે તા. ૧૦-૧૧-૨૪ના બપોરે ૩થી ૫.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ. ચંદુલાલ હીરાચંદ દોશીના સુપુત્ર સ્વ. અરવિંદભાઇ (ઉં. વ. ૭૯) તા. ૮-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હેમલતાબેનના પતિ. ભુપતભાઇ, રોહિતભાઇ, દમયંતીબેન ચંદ્રવદન શાહ, હસુમતીબેન યોગેશકુમાર શાહ, સ્વ. ભાવનાબેન સુધીરભાઇ મહેતાના ભાઇ. તે લીલમબેનના દિયર. રેખાબેનના જેઠ. તે સ્વ. વલ્લભદાસ નંદલાલ લોદરિયાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૪ રવિવારના સવારે ૧૦-૩૦થી ૧૨. ઠે. જન કલ્યાણ હોલ, એસ્ટ્રોન ચોક પાસે , રાજકોટ.
કચ્છી ગુર્જર જૈન
ગામ મુન્દ્રાના હાલે વિદ્યાવિહાર નિવાસી જવાહરલાલ જેઠાલાલ વોરા (ઉં. વ. ૮૦) શુક્રવાર, ૮-૧૧-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે જેઠાલાલ તેજપાલ વોરાના સુપુત્ર. દમિયંતીબેનના પતિ. બીના, અર્ચના, મલ્લિકા, જીગ્નેશ (જીત)ના પિતાશ્રી. શોધન, કેદાર, હરિહરન, સારલેટના સસરા. શાનના દાદા. નિર્મલાબેન હિરાલાલ ફોફરીયા, કુસુમ જયંતભાઈ શાહ, પ્રીતી (દમા) પ્રદિપ સંઘવીના ભાઈ. ગામ ચંદિયાના અનુપચંદ્ર કેશવજી મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૧૦૩, એબરેન્ટ બિલ્ડીંગ, સ્કાઈલાઈન ઓએસીસ, પ્રીમીઅર રોડ, વિદ્યાવિહાર (વેસ્ટ).
ઝાલાવાડ શ્ર્વે. મૂ. દશા શ્રીમાળી જૈન
મોરવાડ નિવાસી હાલ દહીંસર શરદકુમાર નવનીતલાલ ધ્રુવ-સોનલ શરદકુમાર ધ્રુવની પુત્રવધૂ દીપલ (ઉં. વ. ૩૯) તે પારસ ધ્રુવના ધર્મપત્ની. પર્વના મમ્મી. પ્રતીક-અવનિના ભાભી. પિયર પક્ષે રેખાબેન મહેન્દ્રકુમાર જસરાજભાઈ શાહની પુત્રી શુક્રવાર, ૮-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર, પ્રાર્થના બંધ રાખેલ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ સામખીયારીના મણીલાલ લખધીર અખા ગડા (ગેલાણી) (ઉં. વ. ૮૦) શુક્રવાર, ૮-૧૧-૨૪ના અવસાન પામેલ છે. ડાઈબેન લખધીર અખાના પુત્ર. સ્વ. સોનાબેનના પતિ. શાંતિલાલ, અરવિંદ, પ્રકાશના પિતાશ્રી. વનિતા, ઈલા, અનિતાના સસરા. સ્વ. વિરમ, સ્વ. હાંસઈબેન, ગં.સ્વ. કેસરબેનના ભાઈ. સ્વ. ભાવલબેન રાઘવજી કોરશી સત્રાના જમાઈ. પ્રા.ટા.: બપોરે ૪ થી ૫.૩૦ કલાકે. પ્રા.સ્થળ: કરસન લધુ નિસર હોલ, જ્ઞાન મંદિર રોડ, દાદર-વેસ્ટ.
ગામ રવના હરઘોર કરમણ કારીઆ (ઉં. વ. ૮૮) ગુરુવાર, ૭-૧૧-૨૪ મુંબઈ મધ્યે અ.પા. છે. સ્વ. પુંજીબેન કરમણ ભારમલના સુપુત્ર. સ્વ. સુમાબેન ભારમલ ખેતશીના પૌત્ર. સ્વ. શાંતાબેનના પતિ. રમણીક, કાંતી, મંજુલાબેનના પિતાશ્રી. કલ્પના, અમીતા, મુરજીભાઈના સસરા. ખ્યાતિ, નેહલ, વિધિ, જુહી, રાજ, ઋષભના દાદા. પ્રાર્થના ૧૦.૩૦થી ૧૨. પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર-ઈસ્ટ. ત્વચા દાન કરેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
વેરાવળ વિસા ઓસવાળ જૈન
ધીરેન્દ્રકુમાર (ધીરેન) (ઉં. વ. ૭૭) તે પ્રભાબેન પ્રભુદાસ હંસરાજના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ. જશ્મીન (જેનુ), નીરવના પિતા. પરાગ સુમતીભાઈ ઉદાણીના સસરા. હરિશ, નલીની રમેશચંદ્રના ભાઈ. ગુલાબચંદ ફુલચંદના જમાઈ, અવસાન તા. ૭-૧૧-૨૪ના કાનપુર મુકામે થયું છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયધણજરના દેવચંદભાઈ ગડા (ઉં. વ. ૬૮) તા. ૮-૧૧-૨૪ના અવસાન પામેલ છે. જવેરબેન ગાંગજી નાગજીના પુત્ર. કમલાના પતિ. આરતી, નીરવના પિતા. નરેડી દમયંતી ટોકરશી વેલજી, શેરડી હર્ષા રાજેશ દામજી, જયેશના ભાઈ. ડુમરા સોનબાઈ રતનશી વાલજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિરવ ગડા, ૨૦૧, સમીર એપાર્ટમેન્ટ, દિનદયાળ રોડ, મારુતિ મંદિર પાછળ, ડોમ્બિવલી (વે).
તલવાણાના શામજી મગનલાલ હંસરાજ ફુરિયા (ઉં. વ. ૮૭) તા. ૮-૧૧-૨૪ના મુંબઈમાં અરિહંત શરણ પામેલ છે. મમીબાઈ મગનલાલના પુત્ર. સુંદરબેનના પતિ. રાજેશ, મીના, હીનાના પિતા. મણીલાલ, પોપટભાઈ, પ્રેમજીભાઈ, મેરાઉના મોંઘીબેન લખમશી, ત્રગડીના હીરબાઈ દામજી, મોટા આસંબીયાના હેમલતા શીવજી, પુનડીના જેવંતી કાંતિલાલના ભાઈ. દેશલપુર(કંઠી)ના લક્ષ્મીબેન રવજીના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. રાજેશ ફુરિયા, બી/૨, ૧૨૦૪, કચ્છી સર્વોદય નગર, પી. એલ. લોખંડે માર્ગ, ચેમ્બુર (વે.), મુંબઈ-૪૦૦૦૪૩.
કારાઘોઘા હાલે દુર્ગાપુરના નેણબાઈ (નિર્મળા) વીરા (ઉં. વ. ૮૨) તા. ૩-૧૧-૨૪ના અવસાન પામેલ છે, નાનજી ઉર્ફે કલ્યાણજીના પત્ની. હરેશના માતાજી. ગામ કારાઘોઘાના ભાણબાઇ શામજીના પુત્રવધુ. નવાવાસના ઉમરબાઈ તેજશી સાવલાની સુપુત્રી. વસનજી, દેવચંદ, મોટા લાયજાના રતનબેન મોરારજી વોરા, ગઢશીશાના કસ્તુરબેન શામજી દેઢિયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : હરેશ વીરા, ગામ દુર્ગાપુર, પહેલી શેરી, શાંતીનાથ અપાર્ટમેન્ટ, પહેલે માળે, તાલુકો માંડવી, કચ્છ-૩૭૦૪૬૫.
વડાલાના સાકરબેન વિશનજી શેઠીયા (ઉં. વ. ૯૭) ગુરૂવાર, તા.૭-૧૧-૨૪ અવસાન પામેલ છે. ચાંપઈબાઈ દેવરાજના પુત્રવધુ. વિશનજીના પત્ની. વડાલા ખેતબાઈ મેઘજી નિસરના પુત્રી. સ્વ.પ્રવિણ, સ્વ.નિર્મળા, હેમકુંવર, મહેન્દ્ર, સ્વ.ભરતના માતા. સ્વ. લખમીબાઈ, સ્વ. શાંતાબાઈ, સ્વ. ભાણબાઈ, હેમકુંવર, સ્વ. ભવાનજી, મણીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : નવકાર પ્રોવીઝન સ્ટોર, પ્લોટ નં.૫૨, સર્વે નં.૧૬૨, જય જોગણી નગર, મેઘપર બોરીચી, આદીપુર રેલ્વે સ્ટેશનની પાછળ, લીલાશાહ કુટીયા, આદીપુર, કચ્છ-૩૭૦૨૦૫.
નાની ખાખરના અ.સૌ. સુશીલા જાદવજી મોણશી સાલિયા (ઉં. વ. ૮૧) તા. ૮-૧૧-૨૪ ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન મોણશી દેવશી સાલિયાના પુત્રવધુ. ગોધરાના લક્ષ્મીબેન /કેસરબેન વિશનજી ખીમજી છેડાની પુત્રી. શ્રી જાદવજીના પત્ની. હિના, ફાલ્ગુની, બિન્દુ, કોમલ, નિખીલના માતુશ્રી. રતીલાલ, અશોક, પંકજ, પ્રદિપના બેન. પ્રા. : ટીપ ટોપ પ્લાઝા, ક્રિસ્ટલ હોલ, ૧લે માળે, મુલુંડ ચેકનાકા, થાણા (વે) સાંજે ૪ થી ૫.૩૦.
ઝાલાવાડી દશા શ્રી શ્ર્વે મુ પુ જૈન
સુરેન્દ્રનગર નિવાસી વિમળાબેન રસિકભાઈ ટોળીયા તે સ્વ.ગજરાબેન વાડીલાલ ટોળીયાના પુત્રવધૂ. સ્વ.રસિકભાઈના ધર્મપત્ની, બિંદુ, લીના તથા શિલ્પાના માતુશ્રી. મનોજ, મેહુલ તથા નિલેશના સાસુ, સ્વ. મરઘાબેન સુખલાલ શાહના દીકરી. ૫/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાધનપુરી જૈન
રાધનપુર નિવાસી હાલ સાયન (મુંબઈ) સ્વ.મૌનિકાંતભાઈ ભોગીલાલ પારેખના ધર્મપત્ની શ્રીમતી રંજનબેન પારેખ (ઉં. વ. ૮૩) તા.૮.૧૧.૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે તારાબેન અને કાંતિલાલ શાહના સુપુત્રી, સ્વ.વિરલ, આશના (દિપલ) અનુપમ વસા અને પાયલ પુનિત શાહના માતુશ્રી. પ્રીતિબેન વિરલ પારેખના સાસુ. વિરાજ અને હૃતિકના દાદી, ઈ-૩, મોતીબાગ, બીજે માળે, ગાંધી માર્કેટની બાજુમાં, સાયન (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઝોબાળા નિવાસી હાલ બોરીવલી ધીરજલાલ નાગરદાસ સંઘવીના ધર્મપત્ની અ.સૌ. કંચનબેન (ઉં. વ. ૯૦) તે સ્વ. સુંદરજી દુર્લભજી સલોતના સુપુત્રી. તે રાજેશ, અલ્પેશ, ઈલેશ, રક્ષા, તેજલ, વિલ્પા, પૂજાબાઈ મહાસતીજીના માતુશ્રી. જયશ્રી, હેમા, ધારા, વિપુલકુમાર, સમીરકુમાર, જીગ્નેશકુમારના સાસુ. સ્વ. વિમળાબેન, સ્વ. નારંગીબેન, સ્વ. ગુણવંતરાય, સ્વ. હંસાબેનના ભાભી. કુનાલ, રિધ્ધી, અક્ષી, હાર્દિ, વિહાર, ધ્વીત, અદ્વિકા, સ્વરિત, મીલી, ઈશાના દાદી ૬-૧૧-૨૪ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.