મેટિની

ક્વિક ફિલ્મી ક્વિઝનીલા સુનીલ મહેતા ક્વિઝ

(અ) આ જૂની હિન્દી ફિલ્મની પટકથા પરથી ફરી બની એવી ફિલ્મ જાણો છો?

૧) રાજકપૂર નરગીસ : ચોરી ચોરી૨)

શશિ કપૂર – નંદા: જબ જબ ફૂલ ખીલે

૩) સચિન – સાધના સિંહ : નદીયા કે પાર

૪) સુનિલ દત્ત – વિમ્મી: હમરાઝ૫

) રાજેશ ખન્ના- જયા ભાદુરી : બાવર્ચી

૬) અમોલ પાલેકર – ઝરીના વહાબ: ચિતચોર

૭ ) અમિતાભ- ધર્મેન્દ્ર- જયા-હેમા : શોલે ક્વિઝ

(બ) આ કલાકારોએ ડોક્ટરનું પાત્ર કઈ ફિલ્મમાં ભજવેલું ને એમના સાથી કલાકારો કોણ હતા ?

૧) સોનાલી બેન્દ્રે ૨) શર્મિલા ટાગોર ૩) મનીષા કોઈરાલા ૪) શાહીદ કપૂર૫) અમિતાભ બચ્ચન ૬) વિનોદ ખન્ના૭ ) સ્મિતા પાટીલ જવાબ માટે જુઓ

‘ફન વર્લ્ડ’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button