મરણ નોંધ

જૈન મરણ

શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ સામખીયારીના માતુશ્રી રાણીબેન પોપટલાલ ગડા (ઉં.વ. ૮૭) રવિવાર, તા. ૩.૧૧.૨૪ના અવસાન પામેલ છે. સ્વ.માતુશ્રી ગોમાબેન મુરજીના પુત્રવધુ. પોપટલાલના ધર્મપત્ની. નાનજી, હરીલાલ, પ્રફુલ અને ભાનુબેનના માતુશ્રી. સ્વ. જેઠાલાલના ભાઈના ઘરેથી. સ્વ. લાખઈબેન હરખચંદ ગાલાના ભાભી. માતુશ્રી માનુબેન અરજણ ગાલાની સુપુત્રી. પ્રાર્થના શુક્રવાર તા. ૮.૧૧.૨૦૨૪ સ્થળ. યોગી સભાગૃહ, દાદર-ઈસ્ટ, સમય ૨.૩૦થી ૪.૦૦
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ ખારોઈ હાલે સુવઈના સ્વ. રતનશી ઉગમશી ભુરા સત્રા (ઉં.વ. ૭૪) અવસાન પામેલ છે. સ્વ. કામલબેન ઉગમશીના સુપુત્ર. હીરૂબેનના પતિ. જિતેશ, પારસ,ખ્યાતિના પિતાશ્રી, જયશ્રી, રોશની, કિશોરના સસરા. રાજી, ગં.સ્વ. શાંતિ, વેલુ, ચાંપુ, સુરેશના ભાઈ. ભરૂડિયાના સ્વ. રાણીબેન જીવરાજ ડાઘાના જમાઈ. પ્રા.સમય સવારે૧૦.૩૦થી ૧૨ સ્થળ. શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, નૌકાવિહાર, થાણા.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જસપરા નિવાસી, હાલ મુલુંડ શાહ મનસુખલાલ કેશવજી શાહના સુપુત્ર. સ્વ. ચુનીલાલના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં.વ. ૬૯) તે નિલેશ, નિખિલ, દર્શના ભાવિનકુમાર મહેતાના માતુશ્રી. તે લીનાના સાસુ. સ્વ. હિંમતભાઈના નાનાભાઈના પત્ની. તે સ્વ. ચંદ્રકાંત, સૂર્યકાંત, સ્વ. પ્રતાપભાઈ, હર્ષદ, દિનેશ, ભરત, જયેશ, કલાબેન પ્રવિણકુમાર ગાંધી, ઉષાબેન ઉપેન્દ્રકુમાર શાહના ભાભી. પિયર પક્ષે ચંદુલાલ નાગરદાસ શાહ કેરીયાવાળાની દીકરી શનિવાર, તા. ૨-૧૧-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. સપ્તપદીનું આયોજન શુક્રવાર, તા. ૮-૧૧-૨૪ના જીવરાજ ભાણજી હોલ, મુલુંડ (પશ્ર્ચિમ)માં સમય: ૯.૩૦થી ૧૧.૩૦.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
ટંકારા નિવાસી (હાલ-અંધેરી) નવલબેન અમીચંદ દોશીના સુપુત્ર. સ્વ. ચંપકભાઈના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૮૩) તા. ૬-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. નિપા વિપુલભાઈ દોશી, ભાવિની સમીરભાઈ મરચંટ, જિજ્ઞા મનીષભાઈ શાહના માતુશ્રી. ઈન્દિરાબેન હરિભાઈ, સ્વ. દમયંતીબેન રમેશભાઈ, પન્નાબેન દિલીપભાઈ, દમયંતીબેન, લલિતાબેન, ચંદનબેન, ગો. સંઘાણી સંપ્રદાય બા.બ્ર. વનિતાભાઈ મહાસતીજીના ભાભી. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. ચંચળબેન પ્રાણજીવનભાઈના દીકરી. સ્વ. દુલેરાયભાઈ, ચિમનભાઈ, સ્વ. ત્રંબકભાઈ તથા હંસાબેનના બહેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના રાખેલ નથી.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
રાજપરા હાલ ઘાટકોપર મહેતા અશ્ર્વિનભાઇ નંદલાલ (ઉં.વ.૭૨) તે લત્તાબેનના પતિ. નિરવ, પરીનના પિતા. પ્રીયકાંતભાઇ, ભુપેન્દ્રભાઇ, સ્વ. નિરંજનાબેન નરેન્દ્રકુમાર દોશી, સરલાબેન પ્રફુલકુમાર શાહ, પ્રીતીબેન રાજકુમાર દોશીના ભાઇ. અ.સૌ. હીંજલ, હિરલના સસરા. શ્ર્વસુરપક્ષે વરતેજવાળા શાહ તલકચંદ ચુનીલાલના જમાઇ તા.૬/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તીર્થવંદના રવિવાર, તા.૧૦/૧૧/૨૪. ૧૦ થી ૧૨. લવન્ડર બાગ, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર ઇસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી (હરીપર) હાલ ઘાટકોપર અ.સૌ. ઉષાબેન ભરતભાઈ મહેતા (ઉં.વ. ૭૦) તા. ૦૭-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભરતભાઈ રતીલાલ મહેતાના ધર્મપત્ની ત્થા અમીષ અને કૃતિના માતુશ્રી. મીનલ અને વિશાલના સાસુ. આરવ અને આરેનના દાદી તથા પરીના નાની. સ્વ. જયાબેન બાબુભાઈ મહેતાના સુપુત્રી પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૪ના રવિવાર ૩ થી ૪.૩૦, પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર ઈસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમળી સ્થાનાક્વાસી જૈન
વિરમગામ નિવાસી હાલ કાંદિવલી સ્વ. લીલાવતીબેન અમુલખભાઈ નાગરદાસ માણેકચંદ તલસાણીયા (શાહ)ના પુત્ર કમલેશભાઈ (ઉં.વ.૫૪) તે સાધનાબેનના પતિ. સાગર- અવની તથા િંકજલ શૈલકુમારના પિતા. પાર્શ્ર્વી અને દિવ્યમના દાદા. શોભનાબેન, હસમુખલાલ, રમીલાબેન, પ્રવિણકુમાર, રેખાબેન, દિલીપકુમાર, હર્ષાબેન, અનિલકુમાર, અશોકભાઈ, કિશોરભાઈ, મુકેશભાઈ, મનોજભાઈ, પરેશભાઈ, કેતનભાઈના ભાઈ. સાયલા નિવાસી હાલ બોરીવલી નરેન્દ્રભાઈ ચંદુલાલ શેઠના બનેવી તા. ૬/૧૧/૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮/૧૧/૨૪, શુક્રવાર ૩.૩૦- ૫.૩૦. શ્રી વર્ધમાન સ્થાનાક્વાસી જૈન સંઘ, કાંદિવલી મોટો ઉપાશ્રય, ચોથે માળે, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button