પારસી મરણ
ગોશેશ દિનયાર પસતાકીયા તે મરહુમ દિનયારના ધનીયાની. તે મરહુમો મેહરુ મીનું પતેલના દીકરી. તે દાયનાના માતાજી. તે મરહુમો ફરોખ ને પરવીનના બહેન. તે હોમી ને જેસમીનના માસી. તે મરહુમો પુતલામાય મનચેરશા પસતાકીયાના વહુ. (ઉં. વ. ૮૪) રે.ઠે. બી-૨/૪૦૮, બી.એસ. પંથકી બાગ, સર એમ.વી. રોડ, ગુંદવલી, અંધેરી (ઈ), મુંબઈ-૪૦૦૦૬૯.
મની મેહરજી દારૂવાલા તે મરહુમ મેહરજી સાવકશા દારૂવાલાના ધનિયાની. તે મરહુમો દોસીબઇ નવરોજી પાજનીગરાના દીકરી. તે સામ ને ફરોખના માતાજી. તે શીરીનના સાસુ. તે કેતી તથા મરહુમો સોલી, જરુ, બાનુ ને હોમાયના બહેન. તે ફેરીતા ને પરલના બપઇજી. (ઉં. વ. ૮૪) રે. ઠે. ૩૩/પી, નવરોઝ બાગ, ડો. એસ. એસ. રાવ રોડ, હીલ્લા ટાવર નજદીક, લાલબાગ, પરેલ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા : તા. ૭-૧૧-૨૪ના દિને બપોરે ૩.૪૦ વાગે, લાલબાગ અગિયારીમાં છે.
હૈદરાબાદ
પેરીન બાઝુન દિટ્ટીઆ (ઉં. વ. ૯૬) તા. ૨૮ ઓક્ટોબરે ગુજરી ગયા છે. તે મરહૂમ બાઝુન એફ. દિટ્ટીઆના વાઈફ. મેહેરનોશના મધર. માયાના સાસુ. માહિરના દાદી.