પારસી મરણ
ગુલનાર ચેરાગ એન્જિનિયર તે મરહુમ ચેરાગના ધનિયાની. તે મરહુમો ધન રુસ્તમજી દસ્તુરના દીકરી. તે ફીરોઝ ને વીરા સમ દમનીયાના માતાજી. તે સામના સાસુજી. તે શેરનાઝ, મીનુને ગોદરેજના બહેન. તે યઝદ ને ઝોઇશના મમઇજી. તે તેમસના દેર. (ઉં. વ. ૭૦) રે. ઠે. ૫બી/૦૦૧ સાલસેટ પારસી કોલોની, પંપ હાઉસ, અંધેરી (ઇ), મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા : તા. ૪-૧૧-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે, અંધેરી સાલસેટ અગિયારીમાં છે.
નોશીર જાલ શફ તે મારીયાના ધની. તે મરહુમો દિનાઝ જાલ શફ્રના દીકરા. તે ફરઝાના ને ચેરાગના પપા. તે આરમઇતી જે શફ્ર તથા મરહુમો બખતાવર પરવેઝ મોગરેલીયા ને દારાયસ. જે. શફ્રના ભાઇ. તે શેરોયના બપાવા. તે પેનાઝ ને પરીનાઝના કાકા. તે મરહુમ પરવેઝ મોગરોલીયાના સાલા. (ઉં. વ. ૭૪) રે. ઠે. દી-૧, ૧૧૪ અપના ઘર, ફેઝ-૨, વિનય નગર, મીરારોડ, મુંબઇ-૪૦૦૧૦૭.
આબાન રુસી મદુદાવાલા તે રુસીના ધનિયાની. તે મરહુમો ખોરશેદ દારા કોન્ટ્રેક્ટરના દીકરી. તે આઝમીન ને રુખશાનાના માતાજી. તે નોશીર ને અલોકના સાસુજી. તે સાઇરસ, ફિરોઝ, હુતોકશી, હોશંગ ને રોહીનટનના ભાઇ. તે અનાઇયા, તીયારા, રઇયદાનના મામઇજી. તે મરહુમો મની સોરાબ મદુદાવાલાના વહુ. તે મહી અવારીના નરણ. (ઉં. વ. ૭૪) રે.ઠે. ૫૦૬, પુષ્પા કુંજ, એ રોડ, ચર્ચગેટ, મુંબઇ-૪૦૦૦૨૦.
આબાન સોરાબ ગોલવાલા તે મરહુમો માહારુખ સોહરાબ ગોલવાલાના દીકરી. તે ડો. શાહરુખ ગોલવાલાનો ભત્રીજો. તે દારાયસ એન્જિનિયરના ભાણેજ. (ઉં. વ. ૭૫). રે. ઠે. બી-૧૪, રૂસ્તમ બાગ, ૧લે માળે, સંત સાવતા માર્ગ, ભાયખલા-મુંબઇ-૪૦૦૦૨૭.
ગોશશ દિનયાર પસતાકિયા તે મરહુમ દિનયારના ધનિયાની. તે મરહુમો મેહરુ મીનુ પટેલના દીકરી. તે દાયનાના માતાજી. તે મરહુમો ફરોખ ને પરવીનના બહેન. તે હોમી ને જેસમીન ના માસી. તે ફિરોઝી તથા મરહુમ જેહરોઝના ફુઇ. તે એબીસ ને બખતાવરના કાકી. (ઉં. વ. ૮૪) રે. ઠે. બી-૨/૪૦૮, જી. એસ. પંથકી બાગ, સર એમ. વી. રોડ, ગુંદાવલી, અંધેરી (ઇ) મુંબઇ-૬૯.