મરણ નોંધ

જૈન મરણ

શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
ભારાપુરના લીલાવંતી ખીમજી ભારાપુરીયા (સાવલા) (ઉં. વ. ૮૪) તા. ૩૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ખીમજી હંસરાજના ધર્મપત્ની. મઠાબેન હંસરાજના પુત્રવધૂ. રવિ, વર્ષાના માતુશ્રી. કાંડાગરાના વેલબાઈ ગાંગજી ગાલાના સુપુત્રી. વસનજી, જયંતી, જવેર, ભાગ્યવંતી, નયનાના બેન. પ્રાર્થના: તા. ૩-૧૧-૨૪, રવિવાર, ટા. ૪ થી ૫.૩૦, સ્થળ: શ્રી માટુંગા ક.શ્ર્વે.મુ.પુ. જૈન સંઘની શ્રી નારાણજી શામજી વાડી, બીજે માળે, માટુંગા (સે.રે.)
મોટી ઉનડોઠ હાલે વડોદરાના પ્રભાબેન કલ્યાણજી ખીમસરીયા (ઉં. વ. ૮૪) ૨૯-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. કુંવરબાઇ કુંવરજીના પુત્રવધૂ. નિલેશ, દીનાના માતુશ્રી. ગોધરાના મમીબાઇ પ્રેમજીના પુત્રી. રતનશી, વિશનજી, ધનજી, હેમચંદ, પોપટ, નેમીદાસ, લક્ષ્મીચંદ, કાંતી, હેમકુંવર મણીલાલ, મેરાઉના ચંચળ ખીમજી, ભોજાયના ડોલર જવેરચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિલેશ ખીમસરીયા, ૧૯, ગંગોત્રી, ઓ.પી. રોડ, વડોદરા-૩૯૦૦૦૭.
બારોઇના શ્રી ધનજી રામજી કેનિયા (ઉં. વ. ૯૪) તા.૩૧-૧૦-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી ઉમરબાઈ રામજીના પુત્ર. ઝવેરબેનના પતિ. મોખાના કુંવરબાઈ હીરજી વેરશી દેઢિયાના જમાઈ. નીતા, કલ્પના, કેતન, હેમા, જતિનના પિતાશ્રી. સ્વ. આણંદજી, સ્વ.ચુનીલાલ, સ્વ.નેમજીના ભાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. કેતન ધનજી કેનીયા. ૪૪, આકાશ એપાર્ટમેન્ટ, રોડ નં. ૪, મામલતદર વાડી, મલાડ (વે), મું. ૬૪.
નાના આસંબીયાના કેતન કલ્યાણજી દેઢિયા (ઉં. વ. ૫૨) તા. ૩૦-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. વિમળાબેન કલ્યાણજી મોણશીના સુપુત્ર. બેલાના પતિ. શ્રેયા, ઈશિકાના પિતાશ્રી. લતા, રેખાના ભાઈ. પ્રેમીલાબેન નેમચંદ રામજી સાવલાના જમાઈ. પ્રાર્થના: રવિવારે, ઠે. માટુંગા ક.મૂ.શ્ર્વે. સંઘની નારાણજી શામજી વાડી (૧લે માળે), ટા. ૪ થી ૫.૩૦.
મોટા આસંબીયાના ધર્મેશ (ધનપાલ) ઘેલાભાઇ નંદુ (ઉં. વ. ૫૮) તા. ૩૧-૧૦-૨૪ના અવસાન પામેલ છે. કેસરબેન ઘેલાભાઇના સુપુત્ર. કલ્પનાના પતિ. વૈભવ, આદિશના પિતા. સ્વ. ચંદ્રકાંતના ભાઇ. સ્વ. મણીબેન જેઠાલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : ધર્મેશ નંદુ, એ-૬૦૨, મનોરથ, દહાણુકરવાડી, કાંદીવલી (વે), મું. ૬૭.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ ઘાટકોપર મુંબઈ સરોજબેન (મીતાબેન) નરેશભાઈ નગીનદાસ શેઠના સુપુત્ર ચિંતન નરેશભાઈ શેઠ, (ઉં. વ. ૪૨) તા. ૩૦-૧૦-૨૪ને ગુરૂવારના અરિહંતશરણ થયેલ છે. તે ધારાબેનના પતિ, મીતના પિતા. ડૉ. દર્શનના ભાઈ. ડૉ. ચૈતાલીના જેઠ. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે.- નરેશ નગીનદાસ શેઠ, એ-૧૯, મહાવીર એપાર્ટ. કાંતા એપાર્ટ્ની બાજુમાં, પંતનગર, ઘાટકોપર-ઈસ્ટ, મુંબઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker