હિન્દુ મરણ
દશા મોઢ માંડલિયા વણિક
અ. સૌ. ઉર્મિલાબેન સુરેશકુમાર કલ્યાણી (ઉં.વ. ૭૪) તે ડિમ્પલ મુનીશ શાહ, અમિષા આનંદ બાપટ, પુનાલી ધવલ શાહના માતુશ્રી. સ્વ. વસંતભાઈ મનહરલાલ અંબાણી, વૈકુંઠભાઈ, સર્યુબેન મહેન્દ્રભાઈ દોશીના બહેન. સુમીરન, નિર્મિતિ, વિરેન, વિવાન, મિશ્કાના નાની તા. ૨૭-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ભાવનગરી મોચી
ગામ ગુંદરણા હાલ બોરીવલી મુંબઈ ગં. સ્વ. કંચનબેન ગલાભાઈ વનરાના દિકરા ભુપતભાઈ વનરા (ઉં.વ. ૭૧) તા. ૨૮-૧૦-૨૪ના રામચરણ પામ્યા છે. તે ત્રિવેણીબેનના પતિ. શાંતિભાઈ, પ્રતીકભાઈ, ભારતીબેન, મુકતાબેન, દયાબેન, નયનાબેનના પિતાશ્રી. ધીરુભાઈ, ધનજીભાઈ, દિપકભાઈ, રમણિકભાઈ, મંજુબેન, રંભાબેન, ભાનુબેન, લાડુબેનના ભાઈ. જયાબેન, ભાવનાબેન, હંસાબેન, રેખાબેનના જેઠ. રાકેશભાઈ, અનિલભાઈ, રાહુલભાઈ, નીરજભાઈ, જીગરભાઈ, સંજયભાઈ, કેતનભાઈ, અજયભાઈ, રીંકલબેન, નેહલબેનના દાદા. કાંતિભાઈ, શશીકાંતભાઈ, ભરતભાઈ, મહેશભાઈના સસરા. પ્રાર્થનાસભા તા. ૧-૧૧-૨૪, શુક્રવારના સમય ૫ થી ૭ કલાકે લુહાર સુતારની વાડી, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિરની સામે, બોરીવલી ઈસ્ટ.
કપોળ
મહુવાવાળા હાલ ઘાટકોપર બચુભાઈ (ઉર્ફે દોલતરાય) જીવાલાલ ગોરડીયાના નાનાપુત્ર રાજુભાઈ બચુભાઈ ગોરડીયા તા. ૨૯/૧૦/૨૪, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
રાજગોર બ્રાહ્મણ
ગામ તેરાના હાલે ડોમ્બિવલી અ.સૌ. શોભાબેન (ઉં.વ. ૬૭) પ્રવીણભાઈ ગોર (નાકર)ના ધર્મપત્ની, તા. ૮/૧૦/૨૪ સોમવારના દેહત્યાગ કર્યો છે. તે સ્વ. મીઠીબાઈ ગૌરીશંકર નાકરના પુત્રવધૂ. સ્વ. મંજુલા મોહનલાલ પેથાણી વાડાપધર વાડાના સુપુત્રી. અ.સૌ. ટીનાબેન અને જુગલના માતૃશ્રી. રમીલાબેન, અ.સૌ. હેમલતાબેન સુરેશભાઇ વીરાણી, અ.સૌ. લતાબેન પ્રફુલભાઈ વીરાણી, અ.સૌ. હંસાબેન દીપકભાઈ જાંજાણિ, જીતેન્દ્રેભાઈ અને પ્રદિપભાઈના ભાભી. ચક્ષુદાન કરેલ છે અને લૌકિક વહેવાર બંધ છે. પ્રાર્થના રાખેલ નથી.
કચ્છી લોહાણા
ગામ કચ્છ અંજાર હાલ ચેન્નાઈ વર્ષા (ભદ્રા) વસંતકુમાર સુંદરાની (ચંદે) (ઉં.વ. ૭૮) તા. ૨૮-૧૦-૨૪ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વસંતકુમાર ભવાનજી સુંદરાનીના પત્ની. સ્વ. મોરારજી અને ભવાનજી રણછોડદાસ સુંદરાનીના પુત્રવધૂ. સ્વ. જાદવજી પ્રેમજી ચંદે વરલી અંજારના દિકરી. સ્વ. સનતભાઈના વહુજી. કવિતા પ્રસાદ અને વિનય સુંદરાનીના માતુશ્રી. સાઈપ્રસાદભાઈ, સીમાબેનના સાસુજી. લૌકિક વ્યવહાર બંધ છે.