ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ  અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી  ગુરુવારે  સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…

         અંગ્રેજી – ગુજરાતી શબ્દોની 

જોડી જમાવો 

     અ                           ઇ

ઊજઈઅકઅઝઈંઘગ                પ્રતિકાર   

ઈંગઝઊછટઊગઝઈંઘગ             ઉશ્કેરણી 

ઙછઘટઘઈઅઝઈંઘગ             હસ્તક્ષેપ 

છઊઝછઈંઇઞઝઈંઘગ               વધારો 

છઊઝઅકઈંઅઝઈંઘગ                પ્રતિશોધ   

ઓળખાણ રાખો  

નારિયેળ, દૂધ, ખાંડ અને એલચીના મિશ્રણથી તૈયાર કરવામાં આવતી અને ધાર્મિક પ્રસંગે વપરાતી  પ.બંગાળની મીઠાઈની ઓળખાણ પડી? 

અ) ચમચમ  બ)  જેલપી    ક) નરકેલ નારુ    ડ) નોલેન પાયેશ

ચતુર આપો જવાબ 

અર્થ જણાવો  

‘વતન પહોંચવાની ઝંખના હૈયામાં ટમટમતી રહી’ પંક્તિમાં ઝંખના શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) ઈશારો   બ) પરિસ્થિતિ  ક) કાબેલિયત   ડ) ઈચ્છા  

માતૃભાષાની મહેક

દિલ આવવું એટલે પ્રેમમાં પડવું. દિલ આબાદ કરવું એટલે ખુશ કરવું. દિલ ઉચાટ હોવું એટલે દુ:ખી હોવું. દિલ ઊંચું થવું એટલે નારાજ થવું. દિલ ખાટું થવું એટલે વેરભાવ થવો. દિલ ખીલવું એટલે મન પ્રસન્ન થવું. દિલ ચોંટવું એટલે કોઈ બાબતમાં મન સ્થિર થવું. દિલ તોડવું એટલે નાસીપાસ કરવું, 

ગુજરાત મોરી મોરી રે

‘અપાત્ર આગળ ઉત્તમ વસ્તુ પણ નિરર્થક સાબિત થાય છે’ એ મતલબની કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

આરસી    બહેરા   ને     આગળ    ગાન     આગળ   અંધા   

ઈર્શાદ

થાય સરખામણી તો ઊતરતા છીએ,

તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.

— બરકત વિરાણી ‘બેફામ’

 માઈન્ડ ગેમ 

રશિયન ચલણ ૧ રૂબલ = ૦.૮૫ રૂપિયાનો વિનિમય દર હોય તો ૮૮૦ રૂબલની વસ્તુ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે એની ગણતરી કરો. 

અ) ૬૯૯  બ) ૭૨૭    ક)  ૭૪૮  ડ) ૮૧૫ 

ગયા બુધવારના જવાબ

      અ                    ઇ 

ઉઊઈઊગઝ              શિષ્ટ  

ઉઊજઈઊગઝ            વંશવેલો 

ઉઈંજજઊગઝ              અસહમતી 

ઉઊઋઞજઊ               નિરાકરણ  

ઉઈંઋઋઞજઊ              વિખેરવું   

ગુજરાત મોરી મોરી રે

ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

ઓળખાણ પડી?

બાલુશાહી  

માઈન્ડ ગેમ 

૧૪૦ 

ચતુર આપો જવાબ 

અર્થ જણાવો

પાયમાલી 

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નુતન વિપીન (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવિણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી. સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો કેનેડા (૩૯) મનીષા શેઠ (૪૦) ફાલ્ગુની શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬) પ્રતિમા પમાણી (૪૭) ગીતા ઉદેશી (૪૮) ધીરેન્દ્ર ઉદેશી (૪૯) જગદીશ ઠક્કર   

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button