મરણ નોંધ

પારસી મરણ

તેહમી હોમી ભગત તે મરહુમ હોમીના ધન્યાની. તે મરહુમો નાજામાય કાવસજી જોકીના દીકરી. તે ફરીદા, આરદાવીરાફ ને જેસમીનના માતાજી. તે ખુશરુ, આબાન, ધનજીના સાસુજી. તે રોશન તથા મરહુમો હીરાજી, પેસી, નોશીર, રુસી, બખતાવર, હીલ્લા, સાવકના બહેન. તે રયોમંદ ને ફરઝાદના બપઈ. (ઉં. વ. ૮૩) રે.ઠે. ૧૪-૧૦ પંથકી બાગ, એમ.વી. રોડ, એ.કે. રોડ, અંધેરી (ઈ), મુંબઈ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા: ૨૯-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે અંધેરી પટેલ અગ્યારીમાં છે જી.
રોહીનતન નવલ પટેલ તે મરહુમો હોમાય નવલ પટેલના દીકરા. તે દારાના ભાઇ. (ઉં. વ. ૭૧) રે. ઠે. સર રતન તાતા કોલોની, બિલ્ડિંગ, નં-૩, રૂમ નં.૨૦, ત્રીજે માળે, તારદેવ રોડ, મુંબઇ-૪૦૦૦૩૪.
રહોદાબે જિન માણેકજી, તે મરહૂમ જિનના પતિ. તે મરહૂમ પિલૂ અને મરહૂમ ફરહાદના પુત્ર. તે જોઆન્ના અને જેનિફરના પિતા. તે મિક્કો અને પત્રિકના ગ્રાન્ડફાધર, તે મરહૂમ મેન્ડી અને કેકોદના જમાઈ. (ઉં.વ. ૭૩) ર.ઠે: ફ્લેટ નં. ૯, પાંચમા માળે, સ્પેરેન્ટો, માઉન્ટ પ્લેસન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૬.
લીલી બરજોર મેધોરા, તે મરહૂમ બરજોરના પત્ની. તે મરહૂમ રોશન અને મરહૂમ બહેરામના પુત્રી. તે મેહર અને બેહરોઝના માતા. તે સત્યેન અને હોશાન્ગના સાસુ. તે કૈનાવઝ અને શાહનાઝના ગ્રાન્ડમધર. તે મરહૂમ પરવેઝના બહેન. તે જિમ્મી અને સરોશના આન્ટી. તે મરહૂમ ખોરશેદ અને મરહૂમ બહેરામશોના વહુ. (ઉં.વ.૮૯) ર.ઠે: સંતોષ બિલ્ડિંગ, પહેલા માળે, ડીએસ.પી. રોડ, દાદર (પૂર્વ). મુંબઈ-૪૦૦૦૧૪.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button