મરણ નોંધ

પારસી મરણ

રૂસી ફ્રામરોઝ સચીનવાલા તે મરહુમો પીલા ને ફામરોઝ સચીનવાલાના દીકરા. તે દારા, મહેરૂ, માનેક ને મરહુમ જીમીના ભાઇ. તે દિલશાદ મેહેરનોશ બુહારીવાલા ને ગુલશન ઝુબીન મેકના મામા. (ઉં. વ. ૭૯) રે. ઠે. એ-૮, માલેગામવાલા બિલ્ડિંગ, એમ. એમ. સી. રોડ, માહીમ (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૨૬.ઉઠમણાંની ક્રિયા : તા. ૨૮-૧૦-૨૪ના રોજ બપોરે ૩.૪૦ કલાક સુનાવાલા અગિયારી, માહીમ.
કેકી દારબશા ખંભાતા તે મરહુમ મીઠુના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા દારબશા ખંભાતાના દીકરા. તે મહીયાર ને નાઝનીનના બાવાજી. તે કેરસી તથા મરહુમો ફલી, સામી, ધન પૂટલા ને કેટીના ભાઇ. તે બીનાઇફર ને દીનશાના સાસુ. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૧૨૪/૧૨, પંથકી બાગ, હરગોવિંદદાસ, સેનેટોરિયમ લેન, અંધેરી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૮-૧૦-૨૪ના રોજે બપોરે ૩.૪૫ કલાકે ભાભા બંગલી નં.૨, ડુંગરવાડી.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker