મનોરંજન

Tamannaah Bhatiaએ કહ્યું, આજ કી રાત હુસ્ન કા… યુઝર્સે કહ્યું આ તો…

ફિલ્મ સ્રી-ટુમાં આજ કી રાત હુસ્ન કા મઝા આઈટમ સોન્ગથી તહેલકો મચાવનાકી સાઉથની સુપરસ્ટાર તમન્ના ભાટિયા સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે આ બધા વચ્ચે તમન્ના ભાટિયાએ આ ગીતનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તેનો જે અંદાજ જોવા મળી રહ્યો છે એ ફેન્સે આજ સુધી નહીં જોયો હોય. તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે જે આ સુપરહિટ આઈટમ સોન્ગના સમયનો છે.

| Also Read: Diwali Partyમાં આ કોની સાથે પહોંચી Natasa Stankovik? જોશો તો આંખો પહોળી થઈ જશે…



ફિલ્મ સ્ત્રી-ટુમાં તમન્નાનો આ ગીત ખૂબ જ હિટ રહ્યું છે. એક તરફ જ્યાં ફિલ્મ બ્લોકબસ્ટર રહી તો બીજી બાજું આ ગીતને પણ લોકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. તમન્નાએ આ ગીતમાં પોતાની અદાઓથી ફેન્સનું દિલ પીગલી ગયું છે. તમન્નાએ આ પોસ્ટમાં એવો દાવો કર્યો છે કે આ ગીતને 500 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, પરંતુ તેને શૂટનો એ દિવસ હજી પણ યાદ છે. તમન્નાએ જણાવ્યું હતું કે કોઈને પણ એ વાતનો અહેસાસ નહોતો કે આવું થવાનું છે.


ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તમન્ના સ્લો મોશન વીડિયોમાં આ ગીતની લાઈન પર પોતાની અદાઓ દેખાડી રહી છે. શૂટના લોકેશન પર આ વીડિયો કોઈએ પોતાના મોબાઈલથી શૂટ કર્યું છે. વીડિયોમાં મોનિટર, કેમેરા, લાઈટ્સ અને સેટ જોવા મળી રહ્યા છે. સાઈડ ડાન્સર પણ બેઠેલા જોવા મળી રહ્યા છે.

| Also Read: Aishwarya કે Katrina નહીં પોતાની 12 વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા હતા Salman Khan ને…

સ્ત્રી ટુમાં મેન ફિમેલ લીડનો રોલ નિભાવી રહેલી શ્રદ્ધા કપૂરે પણ આ પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. તેમણે લખ્યું છે કે ફાયર બોલ. જ્યારે બીજા કેટલાક યુઝર્સે આ ગીતને સોન્ગ ઓફ ધ યરનો ખિતાબ આપ્યો છે. સ્ત્રી ટુમાં શ્રદ્ધા કપૂર સિવાય રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker