મરણ નોંધ

પાયદસ્ત

મીનુ દારાબશાહ દમનયા તે મરહુમ વીલુના ધની. તે મરહુમો આઈમાય દારબશા દમનયાના દીકરા. તે દારાયસ, હીસતાસ ને ખુશનુમાના પપ્પા. તે ઝીનોબીયા, અરુના ને હોશેદરના સસરા. તે પુતલી, સુના, મરહુમો ફીરોઝ ને તેહમીના ભાઈ. તે નેસ, ઝાને, ક્રીશનાના બપાવા. (ઉં. વ. 92). ઠે. ડી-14, શાપુર બાગ, વિઠ્ઠલભાઈ પટેલ રોડ, ગીરગાંવ, મુંબઈ-400004. પાયદસ્ત તા. 28-10-2024 ને દીને બપોરે 11.00 વાગે ડુંગરવાડી પર. ઉઠમણાની ક્રિયા: તે 27-10-2024 ને દીને બપોરે 3.40 વાગે અસલાજી અગ્યારીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button