જૈન મરણ
વિશા શ્રીમાળી ૧૦૮ ના ગોળનું જૈન
સાલડી નિવાસી હાલ કાંદીવલી સ્વ. કાન્તાબેન જયંતીલાલ કપુરચંદ શાહના દીકરા, કીર્તીકુમાર શાહ (ઉં.વ. ૬૪) તા. ૨૩/૧૦/૨૪ને બુધવાર અરિહંતશરણ પામેલા છે. નીનાબેનના પતિ. ગૌરવના પિતા. ક્ષમાના સસરા. પ્રફુલાબેન ભરતભાઈ, કલ્પનાબેન અજયભાઈ, મુનિરાજ શ્રી નિસંગપ્રેમ વિજયજી મહારાજ સાહેબના સંસારી ભાઇ. પ્રાર્થનાસભા ૨૫/૧૦/૨૪ને શુક્રવાર, ૭.૦૦ થી ૯.૦૦, સસરાપક્ષે લીંચ નિવાસી હાલ ગોરેગામ શ્રી બચુલાલ મોહનલાલ મહેતાની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. કનક શ્રી હોલ, અશોક નગર રોડ, એકસીસ બેંકની બાજુમાં કાંદીવલી ઇસ્ટ.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ પાર્લા ભાનુમતીબેન (ઉં. વ. ૯૧) તે સ્વ. હરકિશનદાસ મુલચંદ શાહના ધર્મપત્ની. સ્વ. પ્રભાબેન ફૂલચંદ શાહના દીકરી ૨૩-૧૦-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. દક્ષાબેન શૈલેષભાઈ, સ્વ. હર્ષાબેન ભરતભાઈ, ચારુબેન શૈલેષભાઈ, છાયાબેન મનીષભાઈ તથા જીતેન્દ્રભાઈના માતુશ્રી. સ્વ. નીતાબેનના સાસુ. નુપૂરના દાદીસાસુ. ઋષભ તથા મહેકના દાદી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ ઘાટકોપર રાજેન્દ્ર (રાજુભાઈ ધ્રુવ) (ઉં.વ. ૭૩) તે સ્વ. વિજયાબેન હરસુખલાલ ધ્રુવના સુપુત્ર. તે ભારતીબેનના પતિ. ચિ. નિરવના પિતાશ્રી. અશ્ર્વિનભાઈ તથા સ્વ. મહેશભાઈના નાનાભાઈ. અ.સૌ. જીત્સુના સસરા. તે સ્વ. હીરજીભાઈ કલ્યાણજીભાઈ બારુના જમાઈ તા. ૨૩-૧૦-૨૪, બુધવારે અરિહંતશરણ પામેલ છે. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. ઠે: આકાશ એપાર્ટમેન્ટ, વિક્રાંત સર્કલની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મઢડા નિવાસી હાલ ડોમ્બિવલી મૃદુલાબેન અને સ્વ. વિનોદરાય અમરચંદભાઈ શાહના સુપુત્ર સંદિપભાઈ (ઉં.વ.૪૪) તા. ૨૧-૧૦-૨૪, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે કાજલબેનના પતિ. મહેકના પપ્પા. સતીષભાઈ, સેજલબેન ધર્મેશકુમાર શાહના ભાઈ. ભાવિકાબેનના જેઠ. શ્ર્વસુર પક્ષે જયસુખલાલ હરખચંદભાઈ પારેખ (વરસડા વાળા)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: સંદિપભાઈ વિનોદરાય શાહ, એ-૧૪, પ્રેરણા આશિષ બિલ્ડિંગ, સંગીતાવાડી, ડોમ્બિવલી (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના શ્રી હેમચંદ પ્રેમજી છેડા (ઉં.વ. ૮૩) તા. ૨૩/૧૦/૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. સ્વ. પાનબાઇ પ્રેમજી રાયશીના પુત્ર. હેમકુંવરબેનના પતિ. નવીનારના સ્વ. ઉમરબેન લાલજી રાજપારના જમાઇ. રામજી નવીન સુશીલા, નીતા, સ્વ. રમેશના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : હેમકુંવર હેમચંદ છેડા, ૫૦૩, ૫મો માળો હાર્મની સોસાયટી, કોેર્ટનાકા, થાણા (વેસ્ટ).
વાંકીના દેવકાબેન જગશી છેડા (ઉં.વ. ૮૪) તા. ૨૩-૧૦-૨૪ના અવસાન પામેલ છે. પાનબાઇ પદમશીના પુત્રવધૂ. જગશી પદમશીના ધર્મપત્નિ. કિશોર, રાજેશના માતુશ્રી. પત્રી મોંઘીબેન કુંવરજી ગોગરીના સુપુત્રી. હરીલાલ, પ્રેમજી, ધીરજલાલ, વસંતલાલ, નાનબાઇના બેન. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે. મૂ. જૈન સંઘ, શ્રી નારાણજી શામજી વાડી, શ્રી પ્રેમજી જેઠાભાઇ હોલ, માટુંગા. ટા. ૪ થી ૫.૩૦.
નાના ભાડિયાના ખેતશી (બાબુ) પુંજા છેડા (ઉં.વ. ૯૯) તા. ૨૩-૧૦ના અવસાન પામેલ છે. જેઠીબાઇ પુંજાના પુત્ર. ભાનુમતિના પતિ. સુરેશ, દિનેશ, નિતીન, નાગલપુરના નીતા અશોકના પિતાશ્રી. કાંડાગરાના ભાણબાઇ શવજી ગંગર, ખીમજી, વાલજી, વશનજી, પ્રેમજીના ભાઈ. ભુજપુરના પાનબાઇ દેવજી રાઘવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : દિનેશ છેડા, ડી-૧/એસ-૭, એમ.જી કોમ્પલેક્ષ, સેકટર ૧૭, વાશી, નવી મુંબઇ-૭૦૩.
દેઢિયાના મણીબેન મણીલાલ પાસડ (ઉં.વ. ૮૦) તા. ૨૦-૧૦ના અરિહંત શરણ પામેલ છે. ખીમઇબેન ખીમજી માવજીના પુત્રવધૂ. મણીલાલના પત્ની. નારાણપુરના હાંસબાઇ પ્રેમજી નરશીના સુપુત્રી. જયશ્રી, ભાવેશ, હર્ષલના માતા. કુંવરજી, મહેન્દ્ર, ડુમરાના નાનબાઇ ભવાનજી, દેઢિયાના ઝવેર હીરજી, મોથારાના હીરા રાઘવજી, કો. રોહાના વાસંતી નરેન્દ્ર, શેરડીના દિવ્યા ભૂપેન્દ્ર, કોડાયના મંજુલા ભરત, મેરાઉના કાંતા હિતેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાવેશ શાહ, ક્વોર્ટર નં. ૩/એ, સડક નં. ૬, સેક્ટર- ૧, ભિલાઇ, જીલ્લા દુર્ગ, છત્તીસગઢ, પીનકોડ-૪૯૦૦૦૧.
દેશલપુર કંઠીના રીતેશ પોપટલાલ છેડા (ઉં.વ. ૫૭) તા. ૨૩-૧૦ના અવસાન પામેલ છે. મણીબેન પોપટલાલના પુત્ર. મનીષાના પતિ. ઉર્મિલના પિતા. અલ્પા, મુકેશના ભાઇ. પત્રીના પ્રભાબેન વશનજી કે. શાહના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ (પહેલા માળે), સ્વામી નારાયણ મંદિરની પાસે, રેલ્વે સ્ટેશનની સામે, દાદર (ઈસ્ટ), મુંબઈ-૧૪. ટા. ૪.૦૦ થી ૫.૩૦ વાગ્યે.