મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ અમલસાડ સરીબુજરંગ હાલ અંધેરી નિવાસી સ્વ. બચુભાઈ ધનજીભાઈ પટેલ (ઉંમર વર્ષ ૮૯) બુધવાર, તા. ૨૩/૧૦/૨૪ ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. ઈન્દુબેનના પતિ. સ્વ. દિપક, જ્યોત્સના, નીતિન, જગદીશના પિતા. તે નીલમ, ભારતી, જેકિશનના સસરા. તે કાજલ, વિધિ, નીશિતા, આયુષના દાદા. તે ભાવિનના નાના. તે મણીબેન જીવણલાલના જમાઈ. તેમનું બેસણું શુક્રવાર, તા. ૨૫/૧૦/૨૪ના ૩.૩૦ થી ૫.૦૦. સ્થળ: મુક્તિધામ, પારસિવાડા સ્મશાનની બાજુમાં, અંધેરી પૂર્વ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
પોરબંદર નિવાસી સ્વ. રંભાબેન હરિદાસ કારિયાના પુત્ર સૂર્યકાંતભાઈ કારિયા (ઉં. વ. ૮૬) તે વિણાબેનના પતિ. નિલેશના પિતાશ્રી. સચીના સસરા. સ્વ. જવાહરભાઈ, સ્વ. બિપીનભાઈ હસુભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, અરુણાબેન, સ્વ. રાજુભાઈના ભાઈ ૨૩-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. સુશીલાબેન શાંતિલાલ શેઠના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ ગઢશીશાના ઠક્કર પરસોત્તમ મજેઠીયા (ઉં. વ. ૯૨) પૈંડાવાળા તે સ્વ. નાનબાઈ વિશ્રામ મજેઠિયાના પુત્ર. પ્રેમાબેનના પતિ. સ્વ. લાલજી વેલજી સોમેશ્ર્વર (કોડાય)વાળાના જમાઈ. તે સ્વ. વલ્લભજી વિશ્રામ (ગઢશીશા), સ્વ. જીવરામ વિશ્રામ, સ્વ. રૂક્ષ્મણીબેન નથુરામ, કસ્તુરબેન લીલાધર રાયકુંડલિયાના ભાઈ. વિમળા અરવિંદ કારીયા, કાંતાબેન (ચંદુબેન) ભરતભાઈ પવાણી, કમળાબેન મહેન્દ્રભાઈ ચંદે, વિજયાબેન દિલીપભાઈ જોબનપુત્રા તેમજ રામજીભાઈ ને રાજુભાઈના પિતાશ્રી ૨૨-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૫-૧૦-૨૪ ઠે. ગોપૂરમ હોલ, ડૉ. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુન્ડ (વે). સાંજે ૫.૦૦ થી ૭.૦૦. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુ કઠિયા સઈસુથાર જ્ઞાતિ
કૃતિયાણાવાળા હાલ ઘાટકોપર સ્વ. ગોરધનદાસ લાલજીભાઈ પિઠડીયાના પુત્ર નગીનદાસના ધર્મપત્ની કંચનબેન (કિરણબેન) (ઉં. વ. ૭૨) પ્રાર્થનાસભા ૨૫-૧૦-૨૪, શુક્રવારના ૪ થી ૬. સ્વ. ભાવેશભાઈ, દિપ્તીબેન શૈલષકુમાર પિઠડીયાના માતુશ્રી. ગં. સ્વ. મનીષાબેનના સાસુ. હિર અને દક્ષના દાદી. ભૂમિ અને અર્થના નાની. તે દિનેશભાઈ, કિશોરભાઈ, પ્રકાશભાઈ, અરુણાબેન દિનેશકુમાર ગોહિલ (અમદાવાદ)ના ભાભી. સ્થળ: સ્વામી નારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, લવંડરબાગની બાજુમાં, ઘાટકોપર (ઈ). પિયર પક્ષની સાદડી સાથે
રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
દીનાબેન દામોદરદાસ દોશી (ઉં. વ. ૭૫) તે સ્વ. હેમલતાબેન તથા સ્વ. દામોદરદાસ દોશીના પુત્રી. સ્વ. દિપ્તીબેન, સ્વ. નીલીમાબેન તથા કપિલભાઈ દોશીના બહેન. અ. સૌ. વર્ષા દોશીના નણંદ. વૈભવી તથા ધર્મિલ દોશીના ફૈબા ૨૩-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી, પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ ભાટિયા
અનિલભાઈ સંપટ (ઉં.વ. ૮૭) તે સ્વ. મેનુબાઈ દામોદર (કાકુભાઈ) સંપટના પુત્ર. તે સ્વ. પુષ્પાબેન ચરણદાસ ભાટિયાના જમાઈ. આરતી (લીલાબેન) સંપટના પતિ તથા પદ્મિની, સ્વ. દમયંતી, હંસા મેરુના ભાઈ. મોના, મિતેન, વર્ષા, પ્રાચી, પ્રણેતીના મામા તા. ૨૩-૧૦-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
શશીકલા બલિયા (ઉં.વ. ૭૦) મૂળગામ નાગ્રેચા, હાલે મુલુંડ ચેકનાકા, સ્વ. મહેન્દ્ર બલિયાના પત્ની. સ્વ. શાંતાબેન શંકરલાલ બલિયાના પુત્રવધૂ. મૂળગામ નાગ્રેચા, સ્વ. જશોદાબેન લક્ષ્મીદાસ ચોથાણી મૂળગામ મુન્દ્રા હાલે મુલુંડના પુત્રી બુધવાર, તા. ૨૩-૧૦-૨૪ના દિને રામશરણ પામ્યા છે. પ્રહલાદભાઈ, ગોવિંદભાઈ સ્વ. કાંતિભાઈ, સૌ. ભાવનાબેન મનોજભાઈ સોનેતાના ભાભી. પ્રવીણભાઈ, નરેન્દ્રભાઈ લક્ષ્મીદાસ ચોથાણી કાનપુરવાળા હાલે મુલુંડ (રાજુભાઈ), સ્વ. મીનાબેન ગિરિશભાઈ પુંજાણીના બહેન. સૌ. રૂપલ રાજેશ મજેઠિયા તથા સૌ. મિત્તલ પ્રિયેશ સોમૈયાના માતા. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી.
કપોળ
મહુવાવાળા હાલ દહિસર નિવાસી સ્વ. જયાલક્ષ્મી ચુનીલાલ જાદવજી મહેતાના પુત્ર અજિતભાઈના ધર્મપત્ની. અ.સૌ. દિનતાબેન (ઉં.વ. ૬૮) તે મોહિત તથા જીગરના માતુશ્રી. ગુંજન તથા ધારાના સાસુ. જ્યોતિબેન દિલીપભાઈ તથા ગં.સ્વ. દિપીકાબેન અશ્ર્વિનભાઈના ભાભી. પિયર પક્ષે બરવાળા બાવીસીવાળા સ્વ. વિમળાબેન ભગવાનદાસ પારેખના પુત્રી તા. ૨૩-૧૦-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૬-૧૦-૨૪ના ૪થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી સંઘ હોલ નં-૧, એલ.ટી.રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વેસ્ટ).
બારોટ જ્ઞાતિ
ગામ ચાંગોદ, હાલ મુંબઈ કાંતાબેન બારોટ (ઉં.વ. ૮૫) તા. ૨૩-૧૦-૨૪ના મુંબઈ મુકામે દેવલોક પામ્યા છે. તે સ્વ. દલપતભાઈના પત્ની. તે ગુણવંતભાઈ, સ્વ. સૈલેશભાઈ, અતુલભાઈ અને સંદિપભાઈના માતોશ્રી. તે ક્રિષ્નાબેન, જાગૃતિબેન, પ્રવિણાબેન અને ભાવનાબેનના સાસુ. તે મમતાના વડસાસુ. તે ઈશાબેન, ધ્રુવ, પાર્થ, ગૌરાંગ, કનિષ્ક અને નિષ્ઠાના બા. પ્રાર્થનાસભા તા. ૨૫-૧૦-૨૪, શુક્રવારે ૪થી ૬. પ્રાર્થનાસ્થળ: માધવબાગ વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, એ.સી. હોલ, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, સી.પી.ટેન્ક રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. (કોઠારી હોસ્પિટલ નજીક).
સુરત વિશા ઓસવાલ મૂર્તિપૂજક જ્ઞાતિ
પ્રવિણાબેન ઝવેરી (ઉં.વ. ૮૮) તે સ્વ. સરસ્વતીચંદ્ર રતનચંદ ઝવેરીના ધર્મપત્ની. વિમલાબેન સાકેરચંદ રૂપચંદના દીકરી. સરલાબેન રતનચંદના પુત્રવધૂ. મનીષ, મીતેષ અને રાજના માતોશ્રી. સ્વ. નીલમ, નીના, શીતલના સાસુ. ધ્વનિ ભાવિકમલજી ધૈરવ, ઉમંગ, યશ, સંજના દેવલ શાહના દાદી ગુરુવાર, તા. ૨૪-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વીસા સોરઠીયા વણિક જ્ઞાતિ
ડાડુકાના હાલ કાંદિવલી ગં.સ્વ. ચંદ્રમણીબેન લક્ષ્મીચંદ ગાંધી (ઉં.વ. ૭૯) ૨૨-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સંજય, અલ્પા, બેલા, શૈલેષના માતુશ્રી. મીતા, મીના, રિતેશ, મિલનના સાસુ. કોચીનવાલા સ્વ. લીલાવતી છબીલદાસ મલકાણના પુત્રી. જયંતિભાઈ, ગં.સ્વ. કંચનબેન પરષોત્તમ, ગં.સ્વ. હીરાબેન દિનેશભાઈ, સ્વ. ભરતભાઈ, કુસુમબેન, સંગીતાબેનના ભાભી. નિયતિ, સૃષ્ટિ, કેયુર, મિશા, આરિયાના દાદી/નાની.
ઊંઝા વીસાનાગર વૈષ્ણવ વણિક
ઊંઝાના વતની હાલ વિરાર ભાવિક ગાંધી (ઉં.વ. ૪૦) સ્વ. અરૂણભાઈ વાડીલાલ ગાંધી અને સ્વ. અલકાબેન ગાંધીના સુપુત્ર. અર્ચનાબેનના પતિ. ચી. ટ્વિશાના પિતા. યોગેશભાઈ ગાંધી તથા કિરણભાઈ ગાંધીના ભત્રીજા. હેમાલી, મોનાલી, ઉર્વીના ભાઈ. મંગળવાર, તા. ૨૨-૧૦-૨૪ના શ્રીજીચરણ થયા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૫-૧૦-૨૪ના ૫-૦૦ થી ૭-૦૦. મોહનબાગ લગ્ન હોલ, ૧લે માળે, મોહનબાગ બિલ્ડીંગ, રાધાકુંજ બિલ્ડીંગ પાસે, તિરુપતિનગર ફેસ-૧ વિરાર (વેસ્ટ).
પરજીયા સોની
ગામ ગઢડા સ્વામીના હાલ મલાડ સ્વ. ચંદ્રિકાબેન તથા સ્વ. દામોદરભાઈ હરિભાઈ ધકાણના પુત્ર, દિનેશભાઈ ધકાણ (ઉં.વ. ૪૮) ૨૩/૧૦/૨૪ના અવસાન પામેલ છે. તે જસદણવાળા કેશવજીભાઈ રાણાભાઇ ચલ્લાના ભાણેજ. પ્રકાશભાઈ, ભાવનાબેનના નાનાભાઈ. કલ્પનાબેનના દિયર. ક્રિષ્ના તથા જયના પિતા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોઢ વણિક
માથક નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. ૯૨) તે સ્વ. વૃજલાલ વિઠ્ઠલદાસ પારેખના ધર્મપત્ની. સ્વ. અનિલા ચંદ્રકાંતભાઈ વોરા, રિટા ભરત ગાંધી, દીપા જીતેશ મહેતા, હર્ષા દીપક શાહ તથા દીપલ જયેશ ગાંધીના માતુશ્રી. સ્વ. સુખલાલભાઈ, સ્વ. ચીમનભાઈ, સ્વ. અમીચંદભાઈ, સ્વ. પરમાણંદભાઈ, સ્વ. ચંચળબેનના ભાભી. સ્વ. ઈન્દુભાઈ ફુલચંદ પારેખના બહેન. ૨૧/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૬/૧૦/૨૪ના ૪ થી ૬. પાવનધામ, પહેલે માળે, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ.
પરજીયા પટ્ટણી સોની
બાબરાવાળા હાલ કાંદિવલી ભુપેન્દ્રભાઈ બાબુલાલ જગડાના ધર્મપત્ની અ.સૌ.જ્યોતિબેન જગડા (ઉં.વ. ૬૯) ૨૩/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જસ્મીન નરેશ ચોકસી, સંદીપ, હેમલ, સોનલના માતુશ્રી. દેવીના, શીતલ તથા નરેશ ચોક્સીના સાસુ. વિતાન, જય, નવ્યનીલ તથા વરૂણના બા. પિયરપક્ષે દામનગરવાળા સ્વ.ગોવિંદભાઇ ભાણજીભાઈ કાગદડાના દીકરી. પ્રાર્થનાસભા ૨૬/૧૦/૨૪ના ૪ થી ૬. બોરીવલી સોનીવાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.
લુહાર સુથાર
વસંતભાઈ દયાળજીભાઈ મકવાણા (ઉં.વ. ૭૮) ગામ-પાંચ તલાવડાવાળા હાલ પુના, નિગડી વિમલાબેનના પતિ. હિતેનભાઈ તથા છાયાબેન ચિત્રોડાના પિતા. રીટાબેન મકવાણા તથા કિશોરભાઈ ચિત્રોડાના સસરા. ગૌરવ તથા ભવ્યના દાદા. સ્વ. કંચનબેન કલ્યાણજીભાઈ હરસોરા, સ્વ. મનહરભાઈ દયાલજીભાઈ મકવાણાના ભાઈ. હસમુખભાઈ તથા ચંદુભાઈ સિદ્ધપુરાના બનેવી, તા. ૨૩-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૫-૧૦-૨૪ શુક્રવારના ૩ થી ૫. શ્રી કેદારેશ્ર્વર મંદિર ૧૮૭, અરુણકુમાર રણધીર માર્ગ, સેક્ટર ૨૪, પ્રધિકરણ, નિગડી પુના રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર
દિલીપ પરમાર (મીસ્ત્રી) ગામ સાયલા હાલ દહિસર (ઉં.વ. ૪૭) તા. ૨૧/૧૦/૨૪ના દેવલોક પામ્યા છે. તે ગં.સ્વ. અનસુયાબેન ચંદુલાલ જગજીવન પરમારનો સુપુત્ર. સ્વ. નયન, વિભાના ભાઈ. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. વિનોદભાઈ, ગં. સ્વ. શારદાબેન ઈશ્ર્વરલાલ રાઠોડ, યશવંતિબેન શાંતિલાલ પાટડિયાનો ભત્રીજો. દીનેશ પ્રવીણભાઈ, શૈલેષ વિનોદભાઈના ભાઈ. સ્વ. લલીતાબેન નાથાલાલ ગોહિલનો દોહિત્રો. પ્રાર્થનાસભા તા. ૨૫/૧૦/૨૪ના શુક્રવાર ૪ થી ૬. લૌકીક વ્યવહાર બંધ છે. શ્રી જૈન પાટણ મંડળ હોલ એ ૨૩/૧, રતન નગર, ડી. એન. દુબે રોડ, દહિસર (ઈસ્ટ).
દેરાવાસી ઝાલાવાડી દશા શ્રીમાળી
લીમડી નિવાસી હાલ ઘાટકોપર સૂર્યાબેન પ્રવીણચંદ્ર વોરા (ઉં.વ. ૯૨) તા. ૨૩-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. રતિલાલ જીવરાજ કોઠારીના દીકરી. સ્વ. પ્રવીણચંદ્રના પત્ની. જયેશભાઈ, જયદીપભાઇ, સુધાબેન, જ્યોતિબેન તથા વર્ષાબેનના માતૃશ્રી. સ્વ. સુરેશભાઈ, સ્વ. પિયુષભાઈ, હર્ષદભાઈ તથા જયશ્રીબેનના સાસુ. સિદ્ધિ અને પૂજાના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker