પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌરશરદૠતુ), શનિવાર, તા. 19-10-2024
ભારતીય દિનાંક 27 માહે આશ્વિન, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, આશ્વિન વદ -2
જૈન વીર સંવત 2550, માહે આશ્વિન, તિથિ વદ-2
પારસી શહેનશાહી રોજ 6ઠ્ઠો ખોરદાદ, માહે 3જો ખોરદાદ, સને 1394
પારસી કદમી રોજ 6ઠ્ઠો ખોરદાદ, માહે 4થો તીર, સને 1394
પારસી ફસલી રોજ 2જો બેહમન, માહે 8મો આવાં, સને 1393
મુુસ્લિમ રોજ 15મો, માહે 4થો રબી ઉલ આખર, સને 1446
મીસરી રોજ 16મો, માહે 4થો રબી ઉલ આખર, સને 1446
નક્ષત્ર ભરણી સવારે ક. 10-46 સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં સાંજે ક. 16-09 સુધી, પછી વૃષભમાં
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ.35, અમદાવાદ ક. 06 મિ. 38, સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 12, અમદાવાદ ક. 18 મિ. 10, સ્ટા. ટા.

  • : મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
    ભરતી : બપોરે ક. 12-34, મધ્યરાત્રિ પછી ક. 01-33 (તા. 20)
    ઓટ: સવારે ક. 06-38, સાંજે ક. 18-49
    વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, આશ્વિન કૃષ્ણ – દ્વિતિયા. વિષ્ટિ ક. 20-14થી.
    શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
    મુહૂર્ત વિશેષ: શનિ ગ્રહદેવતાનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ, રામરક્ષા સ્તોત્ર, રામાયણ પાઠ વાંચન, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, આમલીનું વૃક્ષ વાવવુંં, આમલીના ઔષધીય પ્રયોગો. રાત્રિની વિષ્ટિનો દોષ સમજવો.
    આચમન: ચંદ્ર-હર્ષલ યુતિ અચોક્કસ સ્વભાવના, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ બદનામીનો ભય
    ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ યુતિ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ (તા. 20)
    ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર. ઉ

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button