મરણ નોંધ

પારસી મરણ

ફરીદા દાદાભાઈ માસ્તર તે મરહુમ દાદાભાઈના ધણીયાણી. તે મરહુમો રોશન કેકી કુપરના દીકરી. તે અરદેશીર, હોરમઝ ને અદીલનાના માતાજી. તે સંધ્યા ને માહાલક્ષ્મીના સાસુ. તે મરહુમો ફીરોઝ ને રુસીના બહેન. તે કૈઈનોશ ને કયાનના બપઈજી. (ઉં.વ. ૭૬). રહેવાનું ઠેકાણું: કુપર બિલ્ડીંગ, બીજે માળે, કોર્નર ઓફ ગ્રાન્ટ રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૫-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૫ વાગે જે. જે. અગિયારી, પુને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button