પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૧૫-૧૦-૨૦૨૪, ભૌમ પ્રદોષ, પંચક
ભારતીય દિનાંક ૨૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૨મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા રાત્રે ક. ૨૨-૦૮ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં સાંજે ક. ૧૬-૪૮ સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૩ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૪-૨૪, રાત્રે ક. ૨૨-૩૪
ઓટ: સાંજે ક. ૧૬-૧૫, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૩ (તા. ૧૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – ત્રયોદશી. ભૌમ પ્રદોષ, પંચક, સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં, વાહન મહિષી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૌમ પ્રદોષ ઉપવાસ, શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક પૂજા, શિવભક્તિ, કીર્તન, ભજન, રાત્રિ જાગરણ, મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન અજૈક્યપાદદેવતાનું પૂજન, આંબો વાવવો, આંબાનું વૃક્ષ વાવવું, પશુ લે-વેંચના કામકાજ, ખેતીવાડી, વિદ્યારંભ, ઉગ્ર આત્મવિશ્ર્વાસપૂર્વકના નિર્ણય લેવા. દલીલો, વાટાઘાટો કરવી.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પૈસાનો વેડફાટ, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-નેપ્ચૂન યુતિ સ્વપ્નદૃષ્ટા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ,
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર- વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button