મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુર હાલે સાંગલીના નીતિન દામજી મોતા (ઉં.વ. ૫૬) તા. ૫/૧૦/૨૪ના અવસાન પામેલ છે. મંઠાબાઈ દામજીના પુત્ર. રીટાના પતિ. ઈશિતા, નિકિતાના પિતા. ચેતન, ભોજાયના મીના દિલીપ, ભુજપુરના લીના ડો. શિરીષના ભાઈ. ઉષાબેન કાંતિલાલના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : નીતીન દામજી મોતા, સિધ્ધિ વિનાયકપુરમ, જી-વિંગ, વિશ્રામબાગ, સાંગલી-૪૧૬૪૧૫.

સાડાઉના શ્રી મહેન્દ્ર લખમશી નાગશી સંગોઈ (ઉ.વ. ૬૭) તા. ૮-૧૦-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી સંતોકબેન લખમશીના સુપુત્ર. રસીકલાલ, જીતેન્દ્ર, સ્વ. મુકેશ, પત્રીના ભાગવંતી (ભાવના) હસમુખ પોપટલાલ દેઢિયા, ગુંદાલાના મુકતા હસમુખ ભવાનજી દેઢિયાના ભાઈ. સાડાઉના જીવીબેન ભોજરાજ જેઠા માલદેના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ: રસીકલાલ સંગોઈ, એ/૧૮૦૪, ઝેનીથ ટાવર, પી. કે. રોડ, મુલુંડ (વે.).

ભચાઉના ભચીબેન મણશી છેડા (ઉં.વ. ૯૮) તા. ૬-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. મણશી કાનજી છેડાના ધર્મપત્ની. જખુ, હરીલાલ, મુકેશ, દિવાળી, ભાનુના માતુશ્રી. લાકડીયાના રાજીબેન મણશી પરબત ફરીયાના દીકરી. જેઠાલાલ, બાબુલાલ, વાલીબેન, લક્ષ્મીબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: નિમિત હરીલાલ છેડા, વીંડસર ચેમ્બર, બીજે માળે, રૂમ નં.-૧૦, કાવસજી પટેલ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧.

વિશા શ્રીમાળી ૧૦૮ ગોળ સમાજ જૈન
ચાણસ્મા નિવાસી હાલ વાલકેશ્ર્વર મુંબઈ સ્વ. દિવ્યાબેન શાહ તા. ૮/૧૦/૨૪ને મંગળવાર અરિહંતશરણ થયેલ છે. કંચનલાલ ગભરૂચંદ શાહના પુત્રવધૂ. મહેન્દ્રભાઈના ધર્મપત્ની. જીતુભાઇ, પ્રવીણભાઈ, સુમનભાઈ, ભારતીબેન, રમીલાબેન મધુબેન, વિરુબેન, મીતાબેન, રાજશ્રીબેનના ભાભી. નિમેષભાઈ, વિજયભાઈ, ચૌલાબેનના માતુશ્રી. અલ્પાબેન, યેશાબેન, સંજયભાઈના સાસુજી. સાચી, દિક્ષિતા, ઋષિન, ખુશી, દૃષ્ટિ, સ્તુતિના દાદી, પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૦/૧૦/૨૪ના ૧૦.૦૦ થી ૧૧.૩૦. પાટીદાર સમાજ હોલ, ફ્રેન્ચ બ્રિજ, ઓપેરહાઉસ મુંબઈ. પિયરપક્ષ નો સાથ સવારે ૯.૩૦કલાકે એજ સ્થળે.

સંબંધિત લેખો

વાગડ વિ. ઓ. જૈન
ગામ ઘાણીથરના દામજી અવચર ગડા (ઉં. વ. ૯૨) સોમવાર, તા. ૭-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ભચીબેનના સુપુત્ર. લીલાબેનના પતિ. રવિન્દ્ર, કાન્તી, જીતુ, ધનુ, મંજુ, શાંતિ, પુષ્પાના પિતાશ્રી. વર્ષા, મીના, શ્ર્વેતા, ધનજી, કાન્તી, રમેશ, રમેશના સસરા. સ્વ. પરબત, સ્વ. ભીમશી, ખીમજી, સ્વ. ભારમલના ભાઇ. ગામ સ્વ. લાકડીયાના, સ્વ. પુંજીબેન ભાણજી શાહના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૦-૨૪ના ગુરુવાર ૩.૩૦થી ૫. ઠે. યોગી સભાગૃહ, દાદર-ઇસ્ટ.

વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના ભચીબેન મણશી છેડા (ઉં. વ. ૯૮) તા. ૬-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. મણશી કાનજીના ધર્મપત્ની. જખુ હરીલાલ, મુકેશ, દિવાળી, ભાનુના માતુશ્રી. સરલા, મંજુલા, હર્ષા, કાંતિલાલ, દેવજીના સાસુ. ધર્મેશ, પ્રણય, નિમિત, કૃપા, તેજલ, ખ્યાતિના દાદી. થાવર, કુંવરજીના ભાઇના ઘરેથી. લાકડીયાના રાજીબેન મણશી પરબત, ફરીયાના દિકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરીલાલ છેડા, વીંડસર ચેમ્બર, બીજે માળે, રૂમ. નં.૧૦, કાવસજી પટેલ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઇ-૧.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button