પોલ્યુશન માત્ર ભારત જ નહીં પણ આખી દુનિયા માટે એક મોટી સમસ્યા બની ગયું છે

પરંતુ જો તમને કોઈ પૂછે કે દુનિયામાં સૌથી વધુ પોલ્યુટેડ સિટી કયુ છે તો તમારો શું જવાબ હશે?

2024ની વાત કરીએ તો સામે આવેલા ડેટા પરથી એવું જાણવા મળ્યું હતું કે પ્રદૂષણની સમસ્યામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી

પ્રદૂષણને કારણે માટી, હવા અને પાણી પર પ્રતિકૂળ અસર જોવા મળે છે

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પ્રદૂષણના મામલામાં દુનિયાનો કયા દેશનો શહેર નંબર પર આવે છે

દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા નંબર વન પર છે

ઢાકા સિવાય પાકિસ્તાનનું લાહોર પ્રદૂષણના મામલામાં બીજા નંબરે આવે છે

ત્રીજા નંબર પર આવે છે ભારતના મેઘાલય રાજ્યમાં આવેલું બર્નીહાટનું સૌથી પ્રદૂષિત શહેર છે

બર્નીહાટ સિવાય ભારતનું પાટનગર નવી દિલ્હી પણ સૌથી પ્રદૂષિત શહેર ગણાય છે

આ રેન્કિંગ પોલ્યુલેશન પર નજર રાખનારી એજન્સીઓ દ્વારા જારી કરવામાં આવે છે