ભારત સરકાર વિવિધ પ્રકારના પાસપોર્ટ જારી કરે છે જેના દરેકના રંગ અને ઉપયોગ અલગ હોય છે

વ્યક્તિગત મુસાફરી સત્તાવાર ડ્યુટી અને વિદેશમાં કામ કરતા કર્મચારીઓ માટે પાસપોર્ટ અલગ હોય છે

 બ્લુ પાસપોર્ટઃ પ્રવાસન વ્યવસાય અને વિદેશમાં અભ્યાસ માટે દસ વર્ષનો પાસપોર્ટ જારી થાય છે

 વાઈટ સર્વિસ પાસપોર્ટ સરકારી અધિકારીઓને વિદેશમાં સરકારી કામ માટે આપવામાં આવે છે

ઓરેન્જ ઈમિગ્રેશન પાસપોર્ટ રોજગાર, કાનૂની કામ અને વિદેશોમાં રહેઠાણ માટે જારી કરવામાં આવે છે

મરુન રાજદ્વારી પાસપોર્ટ ભારતીય રાજદ્વારી અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય મિશન માટે આપવામાં આવે છે

 ઓનલાઇન અથવા ઇ- પાસપોર્ટ વ્યક્તિગત અને સત્તાવાર ઉપયોગ માટે બાયોમેટ્રિક ચીપ સાથેનો આધુનિક પાસપોર્ટ છે

તમે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી શકો છો