મરણ નોંધ

પાયદસ્ત

ટેહમી કાવસ ઊમરીગર તે એરવદ કાવસ દીનશાહ ઊમરીગરના ધણીયાની. તે મરહુમો કુંવરબાઇ તથા જમશેદજી ગનદેવીયાના દીકરી. તે બેહેરોઝ નેવીલ અમારીયાના મમ્મી. તે નેવીલ ફિરોઝ અમારીયાના સાસુજી. તે રોશન ઇરાની તથા મરહુમો એરચ ગનદેવીયા, નોશીર ગનદેવીયા, નવલ ગનદેવીયા, પીરોજા, શીરીન, ડોલી ને ખોરશેદના બહેન. તે વરઝાન નેવીલ અમારીયાના મમાવાજી. (ઉં. વ. ૮૫) રે. ઠે. પટેલ પેલેસ, ફલેટ નં.૮, પ્લોટ નંબર-૫૮૦, જામે-જમશેદ રોડ, માટુંગા-પૂર્વ, મુંબઇ-૪૦૦૦૧૯. પાયદસ્ત : તા. ૭-૧૦-૨૪ના સવારે ૭.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ભાભા બંગલી નં.૧મા. ઉઠમણાંની ક્રિયા : તા. ૮-૧૦-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ભાભા બંગલી નં.૧માં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button