મરણ નોંધ

પારસી મરણ

રુસી દારબશાહ મુલ્લા તે મરહુમ પરવીઝના ધની. તે મરહુમો ગુલબઇ દારબશાહ મુલ્લાના દીકરા. તે નીલુફર ને શેહનાઝના પપા. તે એરીક ને રોહીન્ટનના સસરા. તે હુતોકશી તથા મરહુમ થ્રીતીના ભાઇ. તે ઝલ, ઝકસીસ, ફરહાદ ને કૈનાઝના મમાવા. (ઉં. વ. ૯૧) રે. ઠે. શેરી હાઉસ, ૬ઠ્ઠે માળે, કાવસજી પટેલ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાની ક્રિયા : તા. ૬-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે. દાદીશેઠ અગ્યારી ફોર્ટમાં છેજી.
બોમી મંચેરશા મિસ્ત્રી તે મરહુમ જેસમીનના ધની. તે મરહુમો શેરનાવાઝ મંચેરશા મિસ્ત્રી. તે હોમી ને નોશાદના પપા. તે બખતાવર એમ. મિસ્ત્રીના સસરા. તે નઇરા ને કરીનાના બપાવા. (ઉં. વ. ૯૧) રે. ઠે. માનેક આબાદ, ૨૬-એફ, નેપીયન્સી રોડ, કાશીનાથ કમ્પાઉન્ડની અંદર, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૧૦-૨૪ના દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં છેજી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત