આવતીકાલથી બિગ બોસ-18 શરૂ થશે અને હર હંમેશની જેમ જ આ શોના ફેન્સમાં પણ સ્પર્ધકોને લઈને ઉત્સુક્તા જોવા મળે છે
ચાલો તમને જણાવીએ આખરે કોણ છે બિગ બોસ-18ના ફાઈનલ સ્પર્ધકો-
શોના સ્પર્ધકોમાં સૌથી પહેલાં નામ સામે આવ્યું હતું નિયા શર્માનું. નિયા શર્મા પોતાના બોલ્ડ અને બેબાક અંદાજ માટે જાણીતી છે
આ યાદીમાં બીજું નામ છે બોલીવૂડ એક્ટ્રેસ હેમલતા શર્માનું. હેમલતા શર્મા પોતાના ગ્લેમરસ લૂક માટે પ્રખ્યાત છે
નાયરા બેનર્જીનું નામ પણ આ શો સાથે જોડાઈ ચૂક્યું છે અને નાયરા પણ નિયા શર્માની જેમ પોતાની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે
આ શોમાં રાજકારણી તેંજીદર પાલ સિંહ બગ્ગા પણ એન્ટ્રી લેશે એવી ચર્ચા ચાલી રહી છે
ડિજિટલ ક્રિટેયર રજત દલાલ પણ આ શોમાં એન્ટ્રી લઈને રિયલ ટાઈમ એન્ટરટેઈન્ટમેન્ટ કરશે એવી આશા સેવાઈ રહી છે
ટીવી એક્ટર કરણવીર મેહરા પણ આ શોમાં એન્ટ્રી લેશે. કરણવીરને લોકો એક સ્ટ્રોન્ગ કન્ટેન્સ્ટન્ટ માને છે
શહેઝાદા ધામી એક ટીવીનો એક જાણીતો ચહેરો છે અને તે પણ દર્શકોના દિલ જિતવા માટે આતુર છે
ટીવી સિરીયલ મધુબાલાથી જાણીતો ચહેરો બનેલા વિવિયન ડ્સેના પણ આ શોમાં ડ્રામા ક્રિયેટ કરશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે
દિગ્ગજ અદાકારા શિલ્પા શિરોડકર પણ આ શોમાં એન્ટ્રી લેશે એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે
એડવોકેટ ગજાનન સદાવર્તે આ વખતે બિગ બોસ-18માં એન્ટ્રી લેશે, જોઈએ હવે ઘરમાં એમની આર્ગ્યુમેન્ટથી સભ્યો કેટલા કન્વિન્સ થાય છે