મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ વણોઇના સ્વ. વેલજી જસા સાંયા બૌવા (ઉં. વ. ૮૨) સોમવાર, તા. ૩૦-૯-૨૪ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. વિંઝઇબેન જસાના પુત્ર. મુરઇબેનના પતિ. સ્વ. દીપક, મગન, દમુ, મનિષા, મંજુના પિતા. રીંકુના સસરા. પાંચાલાલ, સ્વ. કેશવજી, સ્વ. મુરઇબેન, સ્વ. અમૃત, દિવાળીના ભાઇ. નિમુના જેઠ. નંદાસરના મોંઘીબેન હિરજી વાલજી વિસરીયાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. વણોઇ (કચ્છ).
વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. હરસુખલાલ પુનાતરના ધર્મપત્ની હંસાબેન પુનાતર (ઉં. વ. ૮૮) તે પ્રિતીબેનના માતુશ્રી. મિલનભાઈ ચીમનલાલ દોશીના સાસુજી. મણીબેન મોહનલાલ પુનાતરના પુત્રવધૂ. નગીનભાઈ, જયાબેન શાંતીલાલ, દમયંતી મગનલાલ, ઈન્દુબેન છોટાલાલના ભાભી. શણગારબેન લખમીચંદ ઠાકરશીના દિકરી તા. ૦૪-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા.૦૬-૧૦-૨૪ના ૧૦.૩૦ થી ૧૨.૦૦. જોલી જીમખાના, ઘાટકોપર.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર પ્રભાબેન મહેતા (ઉં. વ. ૯૩) તે સ્વ. જયંતિલાલ શીવલાલ મહેતાના પત્ની. સ્વ.મણીબેન શીવલાલ મહેતાના પુત્રવધૂ. સ્વ. જયાબેન મગનલાલ મહેતાના પુત્રી. હર્ષા, ભરત, જ્યશ્રી, કલ્પના, નીતાના માતુશ્રી. રાજેશભાઈ, બીનાબેન, શિરીષભાઈ, શૈલેશભાઈ, જતીનભાઈના સાસુ. બુધવાર તા. ૨-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોપાલ ગ્રામ નિવાસી હાલ કાંદિવલી સ્વ.મગનલાલ વનમાળીદાસ ઝાટકીયાના સુપુત્ર અશ્ર્વિનભાઈ (ઉં. વ. ૬૪) તે ગં.સ્વ. કાન્તાબેનના સુપુત્ર, જ્યોતિબેનના પતિ. સાગર અને વિધીના પિતાશ્રી. હસમુખભાઈ, વિનોદરાય, કુંદનબેન ચીમનલાલ મોયાણી, સ્વ. કલ્પનાબેન કિરીટકુમાર હેમાણીના ભાઈ, સસુરપક્ષે સ્વ. રસિકલાલ મગનલાલ મિયાણીના જમાઈ. તા. ૦૩-૧૦-૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
માપરના વશનજી પુનશી છાડવા (ઉં. વ. ૭૧) ૨-૧૦-૨૪ના અવસાન પામેલ છે. બુધ્ધીબેન પુનશી વેલજીના પુત્ર. તરલાબેન (લક્ષ્મી)ના પતિ. મીતેષના પિતા. ગોધરા લક્ષ્મીબેન, તલકશીભાઇ, રતીલાલ, સ્વ. શાંતિલાલના ભાઇ. ભોજાયના માતુશ્રી નેણબાઇ દેવજી શીવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. નિ. મીતેષ વશનજી છાડવા, ૭૦૨, મનહર વિલા, જૈન દેરાસર માર્ગ, સાંતાક્રુઝ (વે).
તુંબડીના જગદીશ બૌવા (ઉં. વ.૬૩) તા.૨.૧૦.૨૪ ના અવસાન પામેલ છે. ઝવેરબેન ખીમજી મેઘજીના પુત્ર. પ્રફુલાના પતિ, ખંતી, મયંકના પિતા. અમૃત, જેવંતી, જયંતી, નુતન, નિતીનના ભાઈ. તુંબડી ગંગાબાઈ દેવજી ઉમરશીના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. કરશન લધુ નીસર હોલ, દાદર(વે). ટા. ૪ થી ૫.૩૦.
નાની તુંબડીના ધનજી (બાબુભાઇ) મોણશી પદમશી સતીઆ (ઉં. વ. ૯૩) તા. ૩-૧૦-૨૪ના અવસાન પામેલ છે. તેજબાઇ મોણશી પદમશીના પુત્ર. હેમલતાના પતિ. ભરત, હરીશ, ભારતી, પ્રીતીના પિતા. નાનજી, લક્ષ્મીબેન, ધનબાઇ, જેઠીબાઇના ભાઇ. નાના ભાડીયા ભાણજી જેવત રાંભીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત સતીઆ, ૧૨૦૫, પ્રથમેશ પુજા, સીંપોલી, બોરીવલી (વે.).
નાની ખાખરના ફિલિપ હિતેનચંદ શાહ/દેઢિયા (ઉં. વ. ૫૧) તા. ૨-૧૦-૨૦૨૪ના અવસાન પામેલ છે. મધુબેન હિતેનચંદ મોરારજીના સુપુત્ર. સેજલના પતિ. યુગ, દેવના પિતાશ્રી. નયનના ભાઈ. નીલમબેન ચંપકલાલ ખીમજી છેડાના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા. ૩ થી ૪.૩૦.
ટુંડાના મીના (મધુ) ગડા (ઉં. વ. ૬૮) તા.૩-૧૦-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન પ્રેમજી રાયશીના પુત્રવધૂ. દામજીના પત્ની. ફ્રેની (શીતલ), ક્રેજી, કીમ (કોમલ), પ્રીતેશના માતા. લક્ષ્મીબેન મગનલાલ મારૂના સુપુત્રી. અરવિંદ, ભરત, સવિતા, વિમળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મીના (મધુ) ગડા, જે-૬૦૧, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઈ).

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત