ભારતમાં સોનું ખરીદવાને રોકાણ તરીકે નહીં પણ લાગણી તરીકે જોવાય છે
લોકો હંમેશા સોનાના બિસ્કિટ, ઘરેણા અને અન્ય સોનાના દાગીના સાવધાનીપૂર્વક રાખે છે
તમે સોનું ખરીદવાનું વિચારો છો, તો દુનિયાના એવા દેશો વિશે જાણી લો જ્યાં સોનું સૌથી સસ્તું છે
દુબઈ સસ્તા સોના માટે જાણીતુ છે. IBJAના એપ્રિલ 2024ના બુલેટિન મુજબ અહીં 10 ગ્રામ સોનું 61,000 રૂપિયામાં છે
IBJA અનુસાર મસ્કત (ઓમાન)માં 10 ગ્રામ સોનું 63,000 રૂપિયામાં મળે છે.
અમેરિકામાં દસ ગ્રામ સોનું 60,990 રૂપિયામાં મળે છે.
સિંગાપુરમાં સોનાની કિંમત 61,800 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
કુવૈતમાં સોનાનો ભાવ 61,530 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
મલેશિયામાં દસ ગ્રામ સોનું 62,690 રૂપિયામાં મળે છે.
નીચા ભાવે સોનું ખરીદવા માટે થાઈલેન્ડ પણ લોકોમાં પ્રિય છે.
હોંગકોંગમાં પણ સોનું ખૂબ જ ઓછી કિંમતે મળે છે.