લોકો પોતાની જમા- પુંજીને સુરક્ષિત રાખવા માટે બેંક એકાઉન્ટને સૌથી સુરક્ષિત માને છે

બેંકો પણ ખાતાધારકોના પૈસાને સુરક્ષિત રાખવા માટે જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા ગોઠવે છે

પણ શું તમને ખબર છે કે દેશની સૌથી વધુ સુરક્ષિત બેંક કઈ છે?

ચાલો આજે તમને આ સુરક્ષિત બેંક વિશે જણાવીએ અને કેમ આ બેંક સુરક્ષિત છે ?

SBI, HDFC અને ICICI આ ત્રણ બેંકોની ગણતરી દેશની સૌથી સુરક્ષિત બેંક તરીકે કરવામાં છે 

આ ત્રણેય બેંકનો સમાવેશ RBIની D-SIB કેટેગરીમાં કરવામાં આવે છે

વાત કરીએ આ D-SIB કેટેગરીની તો તેનો અર્થ ડોમેસ્ટિક સિસ્ટેમિકલી ઈમ્પોર્ટન્ટ એવો થાય છે

 આ ત્રણેય બેંક એટલી હદે મહત્વની છે કે જેના પડી જવાથી દેશની અર્થવયવસ્થા ભાંગી પડશે

આ જ કારણ છે કે સરકાર કે RBI આ બેંકને કયારેય ડૂબવા નથી દેતા

RBI દ્વારા આ લિસ્ટની શરૂઆત 2015માં કરવામાં આવી હતી

જો તમારું પણ બેંક એકાઉન્ટ આ બેંકમાં છે તો તમારા પૈસા, મૂડી એકદમ સુરક્ષિત છે