મરણ નોંધ

પારસી મરણ

ફલી અરેદશીર બારીયા તે મરહૂમ નરગીશના ધની. તે મરહૂમો ખોરશેદ અરદેશીર બારીયાના દીકરા. તે અદીલના પપ્પા. તે મરહૂમો ફિરોઝ, કુમી, પીલુને એમીના ભાઈ. તે મરહૂમો જર મેરવાનજી શરોફના જમાઈ. (ઉં.વ. ૮૮) રે.ઠે. ૩૬ દેવછાયા, તારદેવ રોડ, હાજીઅલી, સોબો સ્નતરલ મોલની સામે, તુલસીવાદી તારદેવ-મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: ૧-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે. બાતલીવાલા અગ્યારીમાં છેજી.
શેરુ જાહાંગીર વકીલ તે મરહૂમ જાહાંગીર જાહાબકશ વકીલના ધણિયાની. તે મરહૂમો રતનબાઈ સોરાબજી કુવરજી ડ્રાઈવરના દીકરી. તે શીરાઝ, સનોબર, મેહરવાન ને રશનાના માતાજી. તે સરિતા, ફીલી, વીસતાસપ ને મરહૂમ નોશીરના સાસુજી. તે મરહૂમો જાલ, બાનુ ને ગુલના બહેન. તે કૈવાન ને શાહીનના મમઈ. (ઉં.વ. ૯૮) રે.ઠે. ૨૩/૨૪, હોરમઝ બાગ બિલ્ડિંગ, કાશીનાથ રોડ, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે બાતલીવાળા અગ્યારીમાં છેજી.
સુનની ગુસ્તાદ ઈરાની તે ગુસ્તાદ બમન ઈરાનીના ધન્યાની. તે મરહૂમો જોલી રુસી ભરુચાના દીકરી. તે ઝુબીન ને ચેરાગના માતાજી. તે જેહાન ચેરાગ ઈરાનીના સાસુ. તે જેસમીનના બહેન. તે ઝારોન ચેરાગ ઈરાનીના બપઈ. (ઉં.વ. ૭૧) રે.ઠે. આર-૧૦, ગોદરેજ બાગ, નેપીયનસી રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે. ઉપરની હોદીવાલા બંગલીમાં છેજી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button