જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના સૌ. કસ્તુરબેન જેઠાલાલ લાલન (ઉં.વ. 89) 30-9-23ના અવસાન પામ્યા છે. હીરબાઈ હીરજીના પુત્રવધૂ. જેઠાલાલભાઈના પત્ની. જ્યોતી, વિપુલ, હિમાંશુના માતુશ્રી. કોડાય સાકરબેન કરમશી હીરજીના પુત્રી. રાયચંદ, નવાવાસ કુંવરબાઈ દામજી, બિદડા પાર્વતી રતનશી, રાયણ લક્ષ્મી રતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જેઠાલાલ હીરજી : 301, ન્યુ શ્રધ્ધા, સમતા નગર, વસઈ (વે).
નરેડીના કેશરબાઇ હીરજી ટોકરશી વિસરીયા (ઉં.વ. 90) તા. 30-9-23ના દેશમાં અવસાન પામેલ છે. હીરજીના ધર્મપત્ની. કોટડા (રો) વેલબાઈ ટોકરશીના પુત્રવધૂ.ખારૂઆ હાલે નરેડીના રતનબાઈ ભાણજી હીરજીના સુપુત્રી. કલ્યાણજી, શાંતિલાલ, લક્ષ્મીચંદ, પ્રવિણ, વિમળા, ધનવંતી, કમળા, સરલાના માતાજી. નરેડીના લક્ષ્મીબાઈ રતનશી, કોટડી (મહા.)ના ભાણબાઈ શામજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રવીણ હીરજી મિલીંદ સોસાયટી, પેન્ડસે નગર, 4થી ગલી બી વીંગ 3 જે માળે, રૂમ નં. 310, ડોંબીવલી (ઇસ્ટ).
ઉનડોઠના મહેન્દ્ર પેથરાજ ગાલા (ઉં.વ. 62) તા. 2-10-23ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન પેથરાજના પુત્ર. ભારતીના પતિ. કરણ, હાર્દિકના પિતા. જયંતી, નવિન, પ્રદીપ, પરેશ, ચંદ્રકાંત, કોટડી (મહા.) મીના લક્ષ્મીચંદ, લાયજા હેમલતા નેમચંદના ભાઇ. વિજયાબેન કાંતીલાલ લીલાધરના જમાઇ. પ્રાર્થના: થાણા સ્થાનકવાસી જૈન સંઘ, તળાવપાળી, નૌકાવિહાર સામે, થાણા (વે.) ટા. 3.00 થી 4.30.
મેરાઉના હરીશ ખેતશી ભેદા (ઉં.વ. 64) 2-10ના અવસાન પામેલ છે. ચંચળબેન ખેતશીના પુત્ર. લીનાના પતિ. મેઘલના પિતા. મૃદુલા, હર્ષના, હિતેષના ભાઈ. મેરાઉના સાકરબાઈ ગાંગજી (પટેલ)ના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ખેતશી ગાંગજી, 1ર, સિધ્ધિવિનાયક, બી. કે. માર્ગ, મુલુંડ (પૂ).
મોટી ઉનડોઠના માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ છેડા (ઉં.વ. 80) તા. 1-10-23ના અવસાન પામ્યા છે. હીરબાઈ મુરજી ખેતશીના પુત્રવધૂ. જેઠાલાલ મુરજીના ધર્મપત્ની. શૈલેશ, ગિરીશ, ધનેશ, વિલાસના માતુશ્રી. ડુમરાના મઠાબાઈ વિશનજી હીરજીના સુપુત્રી. લક્ષ્મીચંદ, ઉદય, રતાડીયા (ગ.) દિવ્યા મનસુખ છેડા, દેશલપુર જ્યોતી જગજીવન ભારાણીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. જેઠાલાલ મુરજી : 51, નરેન્દ્ર ભુવન, 1લે માળે, ભુલાભાઈ દેસાઈ રોડ, મું-26.
શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
ઘેટી હાલ કાંદિવલી સ્વ. મનહરલાલ ભવાનભાઈ મહેતાનાં ધર્મપત્ની જ્યોતિબેન (ઉં.વ. 85) તા. 2-10-23 સોમવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ વિપુલ, સંજય, વિશાલ તથા મીતાનાં માતુશ્રી. ક્રિના, બીના, મીનળ અને ચેતનકુમારનાં સાસુ. સ્વ. અમૃતલાલ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. ગુણવંતભાઈનાં ભાભી. પિયર પક્ષે સ્વ. દલિચંદ વચ્છરાજ મહેતા વડાલીયાની દીકરી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન
શિડોદર હાલ ભાયંદર સ્વ. મહેન્દ્રભાઈ હરજીવનદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ઉં.વ. 83) તે સ્વ. રાજેશભાઈ તથા ગં. સ્વ. નમિતાબેન જયેશભાઈ શાહ (પુના)ના માતુશ્રી તથા ગં. સ્વ. જલ્પાબેનના સાસુ. સાહિલના દાદી. પિયર પક્ષે કૃતિયાણા નિવાસી સ્વ. ચંદુલાલ વીરચંદ સંઘવીની સુપુત્રી. 28/9/23ના અરીહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
ઢંઢેરવાડો હાલ માટુંગા, અમીચંદ ક્સ્તુરચંદ શાહના સુપુત્ર અશ્વિનભાઈ, (ઉં. વ. 83) સોમવાર તા. 2-10-23ના અરિહંતશરણ પામેલ છે. તેઓ ભારતીબેનના પતિ, અમી, નેહા, પુર્વીના પિતા, ધીરેનભાઈ, ચેતનભાઈ, શ્રેણિકભાઈના સસરા, પરેશ, નીતિન, કૌશિકભાઈના મોટાભાઈ, ભોગીલાલ મણીલાલ શાહના જમાઈ, લોકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દામનગર હાલ ઘાટકોપર ધનવંતરાય ચંદુલાલ અજમેરા (ઉં. વ. 83) તા. 1-10-23ના અરિહંતશરણ પામ્યા છે. તે રેખાબેનના પતિ, દિપક, ચેતન, બિદુના પિતા, મયુરી, સોનલ તથા કિશોરભાઈ શાહના સસરા. દિપેન, ઉમંગ, અનૂજ, આકાશ, એરીકાના દાદા-નાના. સ્વ. નવીનભાઈ, જયભાઈ, જીતુભાઈ, કોકિલાબેન વિનોદરાય, ભારતીબેન પ્રદિપભાઈ, સ્વ. નટુભાઈ, સ્વ. નવનીતભાઈ, સ્વ. અશોકભાઈના ભાઈ. તથા સ્વ. મણીલાલ કાનજીલાલ મહેતલીયાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. 5-10-23ના 10.00 થી 12.00. પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર-વેસ્ટ.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી દિગંબર જૈન
વાંકાનેર હાલ મુંબઇ રોહિતભાઇ મણિલાલ શેઠના ધર્મપત્ની ઇલાબેન (અમીતાબેન) (ઉં. વ. 73) તે હિતેશ તથા ચૈતાલીના માતોશ્રી. કવિતા તથા સત્યનના સાસુ. ટવીશા, અક્ષિતના દાદી. સ્વ. ગુણવંતીબેન, સ્વ. વસંતભાઇ, સ્વ. રમીલાબેન, જીતેન્દ્રભાઇ, જાગૃતિબેનના ભાભી. પિયરપક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ડો. લાલભાઇ સુખલાલ શાહની સુપુત્રી. સોમવાર તા. 2-10-23ના દેહપરિવર્તન થયલે છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેરાવાસી જૈન
ઇન્દિરા મહેન્દ્ર શાહ (ઉં. વ. 90) તે સ્વ. મણીબેન અને સ્વ. નાગરદાસ શાહના સુપુત્રી. તથા કૌશલ, અમીતા અને નંદીતાના માતા. તથા મીરા, હિમાંશુ અને સરબજીતના સાસુ. અને ખુશી, ક્રિશ, પૂજા, પાર્થ, આનંદ અને અનમોલના દાદી. તે 30 સપ્ટેમ્બરના 23ના નિધન થયું છે. લૌકિક પ્રથા બંધ છે, પ્રાર્થનાસભા રાખવામાં આવી નથી.
દિગંબર મુમુક્ષુ જૈન
સોનગઢ હાલ ઘાટકોપર સ્વ. મંજુલાબેન શાંતિલાલ ઠાકરશી મોદીના સુપુત્ર વિપુલભાઇ (ઉં. વ. 63) તા. 30-9-23ના મુંબઇ મુકામે દેહપરિવર્તન થયેલ છે. તે ચેતનાબેનના પતિ. નિશાંત તથા અનુપમના પિતા. તે ધર્મેન્દ્રભાઇ, દક્ષાબેન રાજેશ જૈન, ચારૂબેન નિલેશ જૈન, હિનાબેન જતીન ડગલીના ભાઇ. તે જીનાલીના સસરા. તથા શ્વસુર પક્ષે: હંસાબેન પ્રમોદભાઇ મહેતાના જમાઇ. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 5-10-23ના સવારના 10થી 12-30. ઠે. ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, શેઠ ધનજી દેવશી રાષ્ટ્રિયશાળા, ઉપાશ્રયલેન, ઘાટકોપર (ઇસ્ટ).
ઓસવાલ જૈન
બિકાનેરના ધીરજકુમાર કોઠારી (ઉં. વ. 70) તા. 2 ઓકટોબરના મુંબઇમાં અવસાન પામ્યા છે. તે સુંદરલાલજી કોઠારીના સુપુત્ર. કુસુમના પિતા. અભિષેક, અંશુ રાજીવ બાંઠિયાના પિતા. પૂજાના સસરા. કાન્તા ચિંદલિયા, કરુણા ભૂરા, પ્રભા બોધરા, સંતોષ દુગરના ભાઇ. પ્રાર્થનાસભા બુધવાર, તા. 4 ઓકટોબર 23ના 4થી 6. ઠે. મરીન લાઇન્સ ખાતેના બિરલા માતુશ્રી સભાગૃહમાં રાખવામાં આવી છે.