મરણ નોંધ

પારસી મરણ

પીલુ પરવેઝ કાંગા તે મરહુમ પરવેઝના ધનિયાની. તે મરહુમો ફ્રેની નાદરશા કારવાના દીકરી. તે માલકમ ના માતાજી. તે દીલશાહના સાસુજી. તે થ્રીતી ગનદેવીયાના બહેન. તે યાના ને ઝવેસના બપઇજી. (ઉં. વ. ૮૭) રે. ઠે. ૮૦૪, ગ્રીન કોર્ટ, જુહુ લેન, શોપર સ્ટોપ આગળ, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૯-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી.
વીસપી દીનશા પંથકી તે મરહુમો ગુલચેર દીનશા પંથકીના દીકરા. તે કેરસી, હોશેદર, બખતાવર ગદીયાલી તથા મરહુમ રુબી પી. દસ્તુરના ભાઇ. તે જરશેદ દસ્તુર, ઝકસીસ ને ઉરવકસના મામા. તે રુકશાના, નાઝનીન, હાવોવી ને જેમમીનના કાકા. (ઉં. વ.૭૫) રે. ઠે. ૧૧, હીલ રોડ, રાજારામ વાડી, બાંદ્રા (વે.), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૮-૯-૨૪ને દીને બપોરે ૩-૪૦ વાગે, ઉપરની ભાભા નં-૧ બંગલીમાં ડુંગરવાડી પર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button