બોલિવૂડ, ટીવી પર ઘણી વાર રાજા-રાણીની સ્ટોરી જોવા મળે છે.
આજે આપણે એવી અભિનેત્રીઓ વિશે જાણીએ જે રિઅલ લાઇફમાં રાજકુંવરીઓ છે.
અદિતિ રાવ હૈદરી- તે હૈદરાબાદના મહમદ સાલેહ અકબર હૈદરીની પૌત્રી છે.
સોનલ ચૌહાણ- તે ઉત્તર પ્રદેશના મૈન પુરીના શાહી પરિવારમાં જન્મી છે.
સારા અલી ખાન- તે પટૌડીના નવાબ ટાઇગર પટૌડીની પૌત્રી હોવા છતાં ડાઉન-ટુ-અર્થ છે.
સાગરિકા ઘાટગેના પૂર્વજ કોલ્હાપુરના મહારાજા હતા. તેની દાદી ઇન્દોરની રાજકુમારી હતી
'મૈંને પ્યાર કિયા'ની ભાગ્યશ્રીના પિતા વિજય પટવર્ધન સાંગલીના રાજા હતા.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અભિનેત્રી મોહનાકુમારી રીવાની રાજકુમારી છે.
આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવના દાદા તેલંગાણાના મહેબુબ નગરના મહારાજા હતા.