મરણ નોંધ

પારસી મરણ

કેરમાન કૈખશરૂ મીસ્ત્રી તે ગીતા કેરમાન મીસ્ત્રીના ધણીયાણી. તે મરહુમો ખોરશેદબાનુ કેખશરૂ મીસ્ત્રીના દીકરા. તે એરચ તથા મરહુમો અરનવાઝ, કાલી, દિનયારના ભાઈ. તે દીલનવાઝ, આબાન ને લુસીના દેર. તે આદિલ, બુરઝીન ને મહેરનોશના કાકા. (ઉં. વ. ૮૩) રે. ઠે.: લેન્ડમાર્ક કો. સો., ૧૧મે માળે, કાર્ટર રોડ, બાંદ્રા, મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં છે જી.
ઓસતી ધન હોસંગ કાતરક તે મરહુમ એરવદ હોશંગના ધન્યાની. તે મરહુમો નાજામાય દિનશા અમલસાડની દીકરી. તે મરહુમો જાઈજી દારબસા કાતરકના વહુ. તે રોશન તથા મરહુમો રુસી ને એરચના બહેન. તે કમલ, રયોમંદ, મેહરનોશના ફુઈ. તે જેસમીનના માસી. (ઉં. વ. ૮૮) રે. ઠે.: ૧૮/૨ શેઠ જમશેદજી તાતા બિલ્ડિંગ, તાતા બ્લોક્સ, એસ. વી. રોડ, બાંદ્રા, મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે અનજુમન આતશબહેરામમાં છે જી.
ફરહાન્ગ ખોડાયાર અટાજી. તે મરહુમ ફરાહના પતિ. તે મરહુમ હુમાયુ અને મરહુમ ખોડાયારના પુત્ર. તે સિમરાહ અને સોહેલના પિતા. તે મેહરનોશ અને નતાશાના સસરા. તે ઝિઅસ, મુહાન અને ફરાહના ગ્રાન્ડફાધર, તે મરહુમ અફલાતૂન, બહેરામ અને નરિમાનના ભાઈ. તે મરહુમ માહિનબાનો અને એસ્પેન્ડિયારના જમાઈ. (ઉં. વ. ૮૨) રે. ઠે.: ૨૧/બી સમરસેટ હાઉસ, સોફિયા કૉલેજ લેન, બ્રીચ કેન્ડી, ખંભાલા હિલ, મુંબઈ-૪૦૦૦૨૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button