મરણ નોંધ

પારસી મરણ

આદિલ ફલી તારાપોર તે માહારૂખના ખાવીંદ. તે મરહુમો ફલી તથા ખોરશેદ તારાપોરના દીકરા. તે ઝર્કસીસ તારાપોરના બાવાજી. તે બોમી તારાપોરના ભાઇ. (ઉં. વ. ૬૫). ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૯-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે કરાની અગીયારી કોલાબા, મુંબઇ.
સોલી જાલ કેકોબાદ તે ગુલચહેર સોલી કેકોબાદના ધણીયાની. તે મરહુમો પેરીન તથા મરહુમ જાલ કેકોબાદના દીકરા. તે ખુશરૂ, ફરઝાન, બેહઝાદના પિતાજી. તે બીનાઇફર બેહઝાદ કેકોબાદના સસરા. તે યઝદ, આશનાના બપાવાજી. (ઉં. વ. ૮૧).ઉઠમણાંની ક્રિયા : તા. ૨૪-૯-૨૪ના ૩.૪૫ વાગે તારદેવ મધે બાટલીવાલા અગિયારીમાં કરવામાં આવશે.
નરગીસ સુખી સુખીયા તે મરહુમ સુખીયા ને પીરોજાના દીકરી. તે મરહુમ બાયમાય, બહેરામ, જેહાંગીર, બેપસી ને નાદીરના બહેન. તે ખુરશીદ પરસીસ ને ફરીદાના માસી. તે કૈઝાદના ફૂઇ. તે તેહેમતનના સાલી. (ઉં. વ. ૮૪). ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૯-૨૪ના બપોરે ૩.૪૫ કલાકે તાતા અગિયારી બાંદ્રામાં છેજી.
પેરીન કાવસી બાલાપોર્યા તે મરહુમ કાવસી જેહાંગીર બાલાપોર્યાના વિધવા. તે હેમીન ને તીરાઝના બાવાજી. તે ડીપેન હમીન બાલાપોર્યાના સાસુ. તે મરહુમ ફરીદા દારા ખંભાતાના બહેન. તે ફારોન, હાયદેન, થોરીયેન બાલાપોર્યાના બપયજી. (ઉં. વ. ૭૪). ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૯-૨૪ના રોજે બપોરે ૩.૪૦ કલાકે નારીયેલવાલા અગિયારી, દાદર.
પેરીન દિનશા નેતરવાલા તે મરહુમ દીનશાહજી ડોસાભાઇ નેતરવાલાના ધણિયાની. તે જેસમીન ઝુબીન સાહુકાર અને ખુશનુમ સાયરસ રાયમલવાલાના મમા. તે વસપાન તથા ઉરવક્ષના મમઇજી. તે ઝુબીન તથા સાયરસના સાસુજી. તે મરહુમ રોદાબે તથા મરહુમ ધનજી શાહ વાંકડીયાના દીકરી. (ઉં.વ.૮૮) ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૯-૨૪ના કપાવાલા અગિયારીમાં ૩.૪૫ વાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button