મરણ નોંધ

પારસી મરણ

પીલું સોલી જોખી તે મરહુમ સોલીના ધણિયાની. તે મરહુમો ઓસ્તી હોમાય ઓસતા તેમુરસ પંથકીના દીકરી. તે મરહુમો ઝરીન, રોશન, મની ને એમીના બહેન. તે મરહુમો રતનબઇ ખરશેદજી જોખીના વહુ. તે દેઝી નવરોઝ ગારદ અને મરહુમ નોઝર બી. જોખીના કાકી. તે મરહુમ બહાદુરના જેઠ. (ઉં. વ. ૭૯) રે. ઠે. ફલેટ નં.૭, રાધીકા કો. હાઉસિંગ સોસાયટી, સેકટર-૧૪, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે. નારીયલવાલા બંગલીમાં છેજી.
બેપસી નરીમાન ઇરાની તે નરીમાન ફરદુનજી ઇરાનીના ધણિયાની. તે મરહુમો નાજામાય કાવસજી એન્જિનિયરના દીકરી. તે ખુરશીદ ને ખુશમનના માતાજી. તે સરોશ ને શીરઝાદના જમાઇ. તે મીનું, જનગુ, મેહલી તથા મરહુમો રુમી, દારા નોશીર ને દીનાઝના બહેન. તે આવાન, સાઇરસ ને ફીઓના ના મમઇજી.(ઉં. વ. ૮૨) રે.ઠે. રેડિમની બિલ્ડિંગ, નં.૭. ભોંયતળિયે, રૂમ. નં.૧, એમ. જોશી રોડ, પારસી કોલોની, દાદર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા.૨૨-૯-૨૪ના દિને બપોરે ૩.૪૦ વાગે, ઉપરની ભાભા નં-૧ બંગલીમાં છેજી ડુંગરવાડી.
વડોદરા
જાલુ નેવીલ વાડીયા (ઉં. વ. ૭૫). તે નેવીલ એરચશા વાડીયા (ઉમરગામવાલા)ના ધણીયાની. તે મરહુમો શહેરામાય રૂસ્તમજી ખાનસાહેબના દીકરી. તે મરહુમો હોમાય એરચશા વાડીયાના વહુ. ડેલજાન-પોરષ-રૂસીના મમ્મા. શીરીન-ડાયના-પલકના સાસુજી. જરસીસ-ઝેલીન-જીનાય-એલીઝા-પરશીયાનના બપયજી (મમ્મુ). તારીખ ૨૧-૯-૨૪ વડોદરા મધ્યે બહેશ્તનશીન થયા છે. ઉઠમણું: ફતેહગંજ અગીયારી સ્ટે. ૩.૪૦ ક. તા. ૨૨-૯-૨૪. રહેવાનું ઠેકાણું: ૬ ચન્દ્રનગર સોસાયટી, વાઘોડીયા રોડ, વડોદરા. પીન: ૩૯૦૦૧૯.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…