ગુલાબજળ ત્વચા માટે વરદાનથી ઓછું નથી તે ઘણી સમસ્યાઓનો ઉકેલ છે.

ગુલાબજળ ત્વચા પર લગાવવાથી તે સ્વચ્છ થાય છે અને ચમકદાર બને છે. 

ગુલાબજળ લગાવવાથી શું ફાયદા થાય અને તેને લગાવવાની સાચી રીત સમજીએ

ત્વચા પર બળતરા કે એલર્જીની સમસ્યા હોય તો ગુલાબજળથી ઠંડક મલશે અને બર્નિંગ સેન્સેશન દૂર થશે

જો તમને ખીલની સમસ્યા હોય તો ગુલાબજળ લગાવો તેનાથી પીમ્પલ્સ દૂર થશે

તડકાના કારણે ટેનિંગની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે પણ ગુલાબજળ લગાવી શકાય છે.

ગુલાબજળ મોઈશ્ચરાઇઝિંગ અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે તે કરચલી ઘટાડવામાં મદદ કરે છે.

ગુલાબ જળ લગાવતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરે

કોટન કે મલમલના કપડાથી ચહેરા પર ગુલાબજળ લગાવો અને તેને જાતે સુકાવા દો ત્યારબાદ મોઈશ્ચરાઈઝર લગાવો

તમે દિવસમાં ચારથી પાંચ વાર ગુલાબજળ લગાવી શકો છો કોઈ નુકસાન નથી તમારી ત્વચા સ્વચ્છ સોફ્ટ અને તાજી રહેશે