ઘરમાં નકારાત્મક્તા ફેલાવવાથી સમસ્યાઓ વધી જાય છે. 

ઘરમાં નકારાત્મક ઊર્જા ઓછી કરીને સકારાત્મક ઊર્જાનો સ્તર બધા વધારવા કેટલીક બાબતોનું ધ્યાન રાખ

કેટલીક ટિપ્સ નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ઊર્જા વધારવામાં તમારી મદદ કરશે

ઘરને સ્વચ્છ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. ઘરમાંથી એવી વસ્તુઓ કાઢી નાખો જેની જરૂર નથી

ઘરમાં રાખેલી તિજોરીનું મુખ ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખો

ઘરના પ્રવેશ દ્વાર પર તુલસીનો છોડ લગાવો અને તેની પૂજા કરો આ છોડ નકારાત્મક ઊર્જા શોષી લે છ.

ઘરના પ્રવેશ દ્વાર પર જૂતાનું સ્ટેન્ડ ના રાખતા તેને પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં અને બંધ રાખવું જોઈએ

નકારાત્મક ઊર્જાને પ્રવેશતા અટકાવવા માટે દરવાજા અને બારીઓ અંદરની તરફ જ ખૂલે તેમ હોવી જોઈએ

ઘરના મુખ્યદ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

ઘરમાં સવારે અને સાંજે કેટલીક સુગંધિત વસ્તુઓનો ધૂપ કરવાથી ખૂણેખૂણામાં સુવાસ પ્રસરે છે અને સકારાત્મક ઉર્જા આવે છે.