પીએમ મોદીને આજે 74મા જન્મદિવસની શુભકામનાઓ
પીએમ મોદીની શાલ તેમનું સૌથી મોટું સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. શાલમાં તેઓ જાજરમાન લાગે છે.
પીએમ મોદી અડધી બાંયના કુર્તા પહેરે છે, જે યુવાનોમાં લોકપ્રિય છે. તેની શરૂઆત પીએમ મોદીએ જ કરી છે.
પીએમ મોદી તેમના કુર્તાના કલર કલેક્શન માટે પણ ઓળખાય છે. પીળા ગુલાબી કેસરી દરેક રંગના કુર્તા તેમને પર શોભે છે
કુર્તા સાથે કોન્ટ્રાસ્ટ કલરનો સાફો પહેરી તેઓ ટ્રેન્ડ સેટર બને છે.
પીએમના નેહરુ જેકેટનો પણ એક અલગ અંદાજ જોવા જેવો હોય છે.
માથે કાળી ટોપી, સનગ્લાસ અને આર્મી પ્રિન્ટેડ ટી-શર્ટ ઉપર હાફ જેકેટવાળો પીએમ મોદીનો સફારી લૂક
સાધનામાં લીન થતા પહેલા પીએમ મોદીનો ઓરેન્જ ધોતી, ગમછા અને ગળામાં રૂદ્રાક્ષની માળાનો લુક
કુર્તા પાયજામા અને માથે પંજાબી પાઘડી સાથે હાફ જેકેટનો લુક પણ લોકોને પસંદ આવ્યો હતો.
લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે પીએમ મોદીનો કુર્તા, પાયજામા અને હાફ જેકેટ સાથે માથે રંગીન પાઘડીવાળો લુક
વેસ્ટન આઉટ ફીટમાં પણ પીએમ ઘણા જ કમ્ફર્ટેબલ લાગે છે. તેમનો ફોર્મલ લુક અને સફારી લુક ઘણો વાયરલ થાય છે.