આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period...
હિંદુ પંચાગ અનુસાર ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે
ભાદરવા મહિનાની પરિવર્તિની એકાદશી પર આજે ભગવાન વિષ્ણુનું પૂજાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પરિવર્તિની એકાદશી ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે શ્રીહરિ વિષ્ણુ પોતાની યોગનિદ્રામાં પાસુ બદલે છે
બસ આ જ કારણ છે કે આ એકાદશીને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે
આજે પરિવર્તિની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોનો સોનેરી સમય શરૂ થશે
આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ આ રાશિના લોકોને ધનલાભ થશે, જીવનમાં ખુશીઓ આવશ
ે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે
કર્કઃ બિઝનેસમાં ફાયદો થશે, સહકર્મચારીઓનો સ
ાથ-સહકાર મળશે, ધનલાભફ થઈ રહ્યો છે, નવું કામ શરૂ કરવા અનુકૂળ સમય છે
તુલાઃ રોકાણ માટે અનુકૂળ સમય. કરિયરમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકોને કામમાં સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે