મરણ નોંધ

પારસી મરણ

એરચ પીરોજશાહ વાડીયા તે મરહુમો કેટી તથા પીરોજશાહ વિ.વાડીયાના દીકરા. તે હોમી પી. વાડિયા તે રોહિન્ટનના તથા ગુલશન ફ. કુપર તથા મરહુમો ગોદરેજ ને યાસ્મીન ર. ડોકટરના ભાઇ. આદીલ, બખ્તાવર, નતાશા, પરવેઝના મામા. તે રોહિન્ટન લ. ડોકટર ને ફરેદુન પી. કુપરના સાળા. (ઉં. વ. 67) રે. ઠે. પૂનમ અહુરા બિલ્ડિંગ, પદમાવતી નગર, નીયર બોલિંજ, વિરાર (વેસ્ટ). ઉઠમણાંની ક્રિયા: તા. 11-9-24ના રોજ બપોરે 3.45 કલાકે વાડીયાજી આતશબેહરામ, ધોબીતળાવ, મુંબઇ-2.
ફીરોઝ મેહેરજી અંકલેસરીયા તે હોમાયના ધની. તે મરહુમો પુતલા મેહેરજી અંકલેસરીયાના દીકરા. તે દાનેશ ને મેહરશાહના પપા. તે જેસમીનના સસરા. તે રોહીન્ટન, મીનુ તથા મરહુમો બોમી ને નવલના ભાઇ. તે શાઇનાના બપાવા. (ઉં. વ. 82) રે. ઠે. 815, એન્જિનિયર બિલ્ડિંગ, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર (ઇસ્ટ). મુંબઇ-400014. ઉઠમણાંની ક્રિયા : તા. 11-9-24ના દીને બપોરે 3.40 વાગે રૂસ્તમ ફરામ અગિયારીમાં છેજી.
પેરીચર અફલાતુન બખશાય (ઉં. વ. 88) તા. 10-9-24એ ગુજરી ગયા છે. તે મરહુમ અફલાતુનના વાઇફ. મરહુમ ખોરશેદ અને મરહુમ સરોશના દીકરી. ફિરદોસ, ફરદૂનના મધર. ફરાહના સાસુ. બિજાનના દાદી. ઉઠમણું: તા. 11-9-24 બપોરે 3.40 વાગ્યે.

Show More

Related Articles

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને