મરણ નોંધ

પારસી મરણ

પરિન જમશેદ મૂસ, તે મરહૂમ જમશેદના પત્ની. તે મરહૂમ કેઈકોબાદ અને મરહૂમ ફ્રેનીના પુત્રી. તે દીના અને ફિરોઝના માતા. તે પૉલ અને સૂના સાસુ. તે બેથ અને જેમ્સના ગ્રાન્ડમધર. તે મરહૂમ સ્કલા, એમી, તેહમી અને નોશિરના બહેન. (ઉં. વ. 99) ર.ઠે.:- આર્ક રોયલ, 50/બી, પેડર રોડ, ડીસીબીસી બૅન્કની પાસે, મુંબઈ-400026.
માહયર કેકી ચોથીયા તે મરહુમ નીલોફરના ખાવીંદ. તે મરહુમો નરગીશ કેકી ચોથીયાના દીકરા. તે હાવોવીના પપા. તે ગુરવ રવીનદર સપરેના સસરા. તે કિમાયાના મમાવા. (ઉં. વ. 77) રે. ઠે. 635, મુનસફ બિલ્ડિંગ, 1લે માળે, રૂમ નં.3, પારસી કોલોની દાદર (ઇ), ફાઇવ ગાર્ડનની બાજુમાં, મુંબઇ-400014. ઉઠમણાંની ક્રિયા: તા.11-9-24ના દિને બપોરે 3.40 વાગે, દાદર રૂસ્તમ ફરામ અગિયારીમાં છેજી.

Show More

Related Articles

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને