વાગુદળ ગામે શ્રીનાથજીની મઢીના મહંત વિવાદમાં ફસાયા…

રાજકોટ: સોમવારે રાત્રે કાલાવાડ રોડ પર મહંત અને તેના ત્રણ ચેલકાઓએ એક જીએસટી ના અધિકારીની કારના કાચ તોડ્યા અને રસ્તા પર બેફામ ગાળા ગળી કરી જનજીવન બાનમાં લીધું હતું.
પોલીસ તંત્ર એ તાત્કાલિક ધરપકડ કરી પગલા લીધા હતા પરંતુ તેનો ચોર એવો હતો કે તેનો વાળ પણ વાંકો નહીં થાય રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવવાનો દાવો, ઉપરાંત અધિકારીઓ સાથેની ઉઠક બેઠક. પરંતુ પોલીસ તપાસમાં આ મહંતના ઘણા કાચા ચિઠ્ઠા સામે આવ્યા હતા.
શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી ગાંજો મળી આવ્યો…
આશ્રમ ખાતે એસોજી ની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી..
આશ્રમમાંથી ગાંજાના બે છોડ મળી આવ્યા..

FSLની તપાસ બાદ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે..
આ એન વાંચો : રાજકોટ ભાજપમાંથી સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરના કૌભાંડનું રેકર્ડ જ નથી બોલો!!!
સોમવારે રાત્રે કાલાવડ રોડ પર મહંત યોગી ધર્મનાથે અને તેના ચેલા હોય ધમાલ મચાવી હતી.
પોલીસે મહંત યોગી ધર્મનાથની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી જેમાં ચોકાવનારા કૃતિઓ હજુ પણ બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે