એક મહિના પૂર્વે દીપિકાએ પ્રેગનન્સી શૂટ કરાવ્યું

બ્લેક એન્ડ વ્હાઈટમાં તસવીરોમાં દિલ જીતી લીધું

દીપિકા બ્લેક બ્રાલેટ અને ઓપન કાર્ડિગનમાં જોવા મળી

બીજી તસવીરમાં બ્લેક ડ્રેસ અને બોડીકોનમાં દીપિકાએ મોહી લીધા

રણવીર બ્લેક ટી-શર્ટ અને જીન્સમાં કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો

રણવીર-દીપિકાએ ફોટોશૂટ કરીને નકલી બેબી બમ્પની અફવા ફગાવી

 સરોગસીથી બાળકને જન્મ આપનારાને 'દીપ-વીર'એ આપ્યો જવાબ

2018માં દીપિકા અને રણવીરે ઈટલીમાં કર્યાં હતા લગ્ન

રણવીર સિંહ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળેલ

દીપિકા 'કલ્કિ 2898'માં જોવા મળી હતી, હવે 'સિંઘમ અગેન'માં જોવા મળશે