મરણ નોંધ

પારસી મરણ

મેહેરૂ અરદેશીર દાવર તે મરહુમો જરબાનુ તથા અરદેશર દાવરના દીકરી. તે પરવેઝ, અસ્પી, ફરોખ, કેટી ને ગુલના બહેન. તે રોશની ચોકસી, શેરઝાદે સરકારી, કયોમર્ઝ દાવર ને બેનાઝ માર્કરના ફૂઇ. તે સાયરસ મલેસરીયા ને બરજીસ મલેસરીયાના માસી. તે ફરીદા તથા મરહુમો ગુલશન ને નરગીશના નણંદ. તે મરહુમ સોલી મલેસરીયાના સાલી. (ઉં. વ. ૮૮) રે. ઠે. ૧૫/૮, રૂસ્તમ બાગ, મુસ્તફા બજાર, ભાયખલા, ઇસ્ટ, મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૯-૨૪ના રોજે બપોરે ૩.૪૫ કલાકે મેવાવાલા અગિયારી, ભાયખલા.
સફરાઝ જાલ મંચેરજી તે દીલનાવાઝના ખાવીંદ. તે મરુહમો જાલ ને રતી મંચેરજીના દીકરા. તે શીરીન ને અશરફના બાવાજી. તે લીનસી ને કુર્ત દીલીમાના સસરાજી. તે દિનશા, મરહુમ નાદીર, મરહુમ ગુલીન ને હોરમઝના ભાઇ. તે અલીશા, એડીસન, કેડ, ઝેરહને લાયલાના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૮૬) રે. ઠે. ફલેટ નં. ૧૧૦૨, વેંકટેશ ફલોરા, ફેઝ ૨, પૂણે-૪૧૧૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૯-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે બેનેટ બંગલી નં-૫, ડુંગરવાડી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button