આજકાલ દુનિયા નાની થઈ ગઈ છે અને કામકાજ કે પર્યટન માટે લોકો દુનિયાના ગમે તે ખૂણે જાય છે
એક દેશને બીજા દેશ સાથે જોડવા માટે હવાઈ માર્ગ સહેલો અને ઝડપી છે.
...પણ દુનિયાના એવા નાના પણ જાણીતા દેશ છે જેમાં એક પણ એરપોર્ટ નથી, તો જાણો કયા છે આ દેશ
વૈટિકન સિટીઃ દુનિયાના સૌથી નાના આ દેશમાં એરપોર્ટ નથી
અંડોરાઃ પહોડીથી ઘેરાયેલો આ દેશ ઈટલી અને ફ્રાન્સની વચ્ચે આવેલો દેશ છે
લિકટેંસ્ટીનઃ સ્વિત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રીયા વચ્ચે આવેલો આ દેશ એરપોર્ટ વિના પણ જાણીતો છે
મોનાકોઃ ફ્રાન્સના દક્ષિણ ભાગમાં આવેલો આ દેશ એરપોર્ટની સેવા આપતો નથી
સૈન મૈરિનોઃ ઈટલીથી ઘેરાયેલા આ દેશમાં પણ કોઈ એરપોર્ટ નથી
આ દેશો વસતિની દૃષ્ટિએ ઘણા નાના છે અને અન્ય કોઈ મોટા દેશ નજીક આવેલા છે, જ્યાં એરપોર્ટની સુવિધા છે.
આ દેશોમાં જવા માટે તમારે નજીકના એરપોર્ટ પર જઈ અન્ય સાધનનો ઉપયોગ કરી જવું પડે છે.