મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઈના સ્વ. ભમીબેન સતરા (ઉં. વ. ૯૪) ગુરુવાર, ૨૯-૮-૨૪ના રોજે મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. જીવાબેન અરજણના પુત્રવધૂ. દુદાભાઈના ધર્મપત્ની. પ્રેમજી, રાયશી, શામજી, હંસરાજ, મનસુખ, નાનુબેનના માતુશ્રી. સ્વ. કંકુબેન, ભારતી, વનિતા, મમતા, કલ્પના, હિરજીના સાસુમા. અજીત, હિતેશ, હાર્દિક, ઓજસ, સ્વ. ચિરાગ, રૂષભ, નૈનીત, પંકજ, વિરેન, હર્ષિલ, જેનિલ, મંજુલા, ભાવના, મૈત્રીના દાદી. રવના સ્વ. સુમાબેન ભારમલ કારીયાની દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, ૩૧-૮-૨૪ ૨.૩૦ થી ૪. કલી કાલિદાસ ગ્રાઉન્ડ ડોમ, પી.કે. રોડ, મુલુંડ-વે.
વિજાપુર વિશા ઓશવાળ સમાજ જૈન
વિજાપુર નિવાસી, હાલ વિલેપાર્લા, મહેન્દ્રભાઈ દોશી, (બચુભાઈ) (ઉં. વ. ૮૮) ૨૮-૮-૨૪ને બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંપાબેન લાલભાઈ દોશીના સુપુત્ર. સ્વ. મીનાબેના પતિ. સુચિતબેન, સમીરભાઈના પિતાશ્રી. હેમાંગકુમાર, સંગીતાબેનના સસરા. સ્વ. લીલીબેન, સ્વ. વિક્રમભાઈ, કાંતાબેન, સ્વ. કલ્યાણભાઈ, સ્વ. પ્રવિણભાઈ, અરૂણાબેનના ભાઈ. તે રીચા, દર્શન, હર્ષ, રૂચી, દીપના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સ્થા. જૈન
ગઢડા નિવાસી હાલ ઘાટકોપર ભૂપતરાઈ મોહનલાલ દેલીવાલા (ઉં. વ. ૮૯) તા.૨૯.૦૮.૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે ઇન્દિરાબેનના પતિ. સ્વ.દલસુખભાઈ, સ્વ.મહિપતભાઈના ભાઈ. સ્વ.મણિલાલ જેઠાલાલ ભાયાણીના જમાઈ. સ્વ.રાજેશભાઈ, ફાલ્ગુનીબેન, કેતલબેનના પિતા. સ્વ.દક્ષાબેન, કિશોરભાઈ, સંજયભાઈના સસરા. મલયના દાદાજી. પ્રાર્થનાસભા તા.૩૧.૦૮.૨૪ના ૪-૬, સ્વામિનારાયણ હોલ, ૯૦ ફીટ રોડ, લવંડર બાગની પાસે, ગરોડિયા નગર, ઘાટકોપર (પુ), લૌકીક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશાશ્રી જૈન
જતના ખેરવા નિવાસી હાલ ઘાટકોપર(કલ્યાણ) સ્વ.કાંતાબેન અંબાલાલ શાહના પુત્ર રાજેશભાઈ (રાજુભાઈ) (ઉં. વ. ૬૦) તા.૨૬-૦૮-૨૪ સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.જયશ્રીબેનના પતિ. આશુમી અને સલોનીના પિતા, હાર્દિક શાહના સસરા. સ્વ.અશ્ર્વિનભાઈ, સ્વ.અભયભાઈ, સ્વ.અરૂણાબેન રમેશચંદ્ર ડગલી, ઉમાબેન રમેશકુમાર શાહ, દીનાબેન ચંદ્રકાંતભાઈ શાહ, રીટાબેન ભરતભાઈ મણિયારના ભાઈ. સ્વ.ચીમનલાલભાઈ કોઠારીના જમાઈ. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુર હાલે જબલપુરના દક્ષાબેન હરીશ ગાલા (ઉં. વ. ૫૮) ૨૪-૮-૨૪ના દેહ પરીવર્તન પામેલ છે. કુંવરબાઇ ભાણજી શામજી ગાલાના પુત્રવધૂ. હરીશના પત્ની. રાહુલ, ચિરાગના માતુશ્રી. કલ્પના કાંતીલાલ વિશનજીના સુપુત્રી. દીપા જયેશ, બાડાના કવિતા ભરત, તલવાણાના છાયા વિનોદના બહેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ : હરીશ ભાણજી ગાલા, લેબર ચોક, જબલપુર (મ.પ્ર.) ૪૮૨૦૦૨.
રતાડીયા (ગણેશ)ના માતૃશ્રી મણીબેન વેલજી છેડા (ઉં. વ. ૭૮) તા. ૨૮-૮-૨૪ના કચ્છમાં અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઇ મટુના પુત્રવધૂ. વેલજીના ધર્મપત્ની. રશ્મીન, કુસુમ, લતા, સરલા, મીનાના માતુશ્રી. પ્રતાપર દેમુબાઇ નાનજી ભારૂના દિકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રશ્મીન વેલજી છેડા, વસુભાઇ ચાલ, એક્તાનગર, દહાણુકર વાડી, કાંદીવલી (વેસ્ટ), મુંબઇ-૬૭.
ગુંદાલાના ભાનુમતી લાલજી સંગોઇ (ઉં. વ. ૮૧) તા. ૨૯-૮-૨૪ અવસાન પામેલ છે. વેલબાઇ માલશીના પુત્રવધુ. લાલજીના ધર્મપત્ની. અનિલા, ભાવના, જયેશ, પરેશ, નરેશના માતાજી. પત્રીના વેલબાઇ ગણશી જેસંગના સુપુત્રી. લક્ષ્મીબેન ખીમજી ધરોડ, લાખાપુરના મંજુલા મોહનલાલ સતરા, પત્રીના વિસનજી દેવચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયેશ સંગોઇ, ૩૦૩, મારૂતિ એપાર્ટમેન્ટ, આચોલે રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
ગુંદાલાના શ્રી રાઘવજી લખમશી રાંભીયા (ઉં. વ. ૮૯) તા. ૨૯-૮-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન/મણીબેન લખમશીના સુપુત્ર. ઉર્મીલાબેન (ઉમરબાઇ)ના પતિ. દિનેશ, નીના, વિજય, બીપીન, ગીતા, રાજેશના પિતા. મોખા રતનબેન રામજી કચરાના જમાઇ. ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાઘવજી લખમશી, બી-૩૦૧, નવનીતનગર, ડોંબીવલી (ઇ.)
દેશલપુર (કંઠી)ના લક્ષ્મીચંદ પ્રેમજી ગંગર (ઉં. વ. ૭૩) તા. ૨૯-૮-૨૦૨૪ના ગુરૂવારનાં અવસાન પામેલ છે. ગંગાબાઇ લીલાધર તેજપારના પૌત્ર. માતુશ્રી રતનબેન પ્રેમજીના પુત્ર. સ્વ. હીરજી, સ્વ. નેમીદાસ, સ્વ. ઝવેરબેન, હંસાબેનના ભાઇ. ભુજપુરના પુરબાઇ નાગશી ગાલાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : મણીલાલ મેઘજી સૈયા, ૧૨૧/૮, વિદ્યા ભુવન, કેલુસ્કર રોડ, દાદર, શીવાજી પાર્ક, મું-૨૮.
કોટડા (રોહા)ના અ.સૌ. કુસુમ વિસરીયા (ઉં. વ. ૬૬) તા. ૨૯-૮-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. પાનબાઈ રતનશીના પુત્રવધૂ. તારાચંદના ધર્મપત્ની. ઋષભ, સૌરભના માતુશ્રી. પાનબાઈ પ્રેમજીના સુપુત્રી. મુલચંદ, અનિલ, હેમા, મીનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. તારાચંદ વિસરીયા, બી-૨૦૩, ઓમ શિવશક્તિ, ડો. આર.પી. રોડ, મુલુંડ (વે.) ૮૦.
ચાંગડાઇના મુલચંદ જેઠાલાલ નાગડા (ઉં. વ. ૭૪) તા. ૨૯/૮ ના અવસાન પામ્યા છે. મોંઘીબેન જેઠાલાલના પુત્ર. હેમલતાના પતિ. મિનલ, નેહલના પિતા. દિનેશ, ભારતીના ભાઈ. રતનબેન લીલાધર રાંભિયાના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૨ થી ૩.૩૦. નિ. ભાવેશ મારૂ, ૩૦૬, શુભમ હેરીટેજ, અંબાડી રોડ, લેન નં. ૫, વસઈ (વેસ્ટ) ૪૦૧૨૦૨.
સુવઇના ભમીબેન સત્રા (ઉં. વ. ૯૪) તા. ૨૯-૮-૨૪ના ગુરૂવારના રોજે મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. જીવાબેન અરજણ સત્રાના પુત્રવધૂ. સ્વ. દુદાભાઇના ધર્મપત્ની. પ્રેમજી, રાયશી, શામજી, હંસરાજ, મનસુખ, નાનુબેનના માતુશ્રી. રવના સ્વ. સુમાબેન ભારમલ કારીયાના દિકરી. સ્વ. કરમણ, સ્વ. પાંચાલાલ, સ્વ. જુઠાલાલ, સ્વ. વાઘજીના બેન. પ્રાર્થના સમય : બપોરે ૨.૩૦ થી ૪. પ્રાર્થના સ્થળ : કવિ કાલીદાસ ગ્રાઉન્ડ (ડોમ), પી.કે.રોડ, મુલુંડ (વેસ્ટ). ઠે. મનસુખ સત્રા, ૧૮૦૧, બી.પી.એસ. આકર્ષણ, મુરાર રોડ, મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કનુભાઈ જગજીવનદાસ ખાટડીયાના ધર્મપત્ની ઉષાબેન (ઉં. વ. ૮૪), તે રાજેશભાઈ, દિપેશભાઈ, મીના કિરણ કોઠારી ત્થા શર્મી ભાવેશ દોશીના માતુશ્રી, કેતનાબેન ત્થા શીલ્પાબેનના સાસુ. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. જશવંતભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ. કુમુદભાઈ કોઠારી, સ્વ. સરોજબેન પ્રવીણચંદ્ર, રંજનાબેન રજનીકાંતના બેન, મનસુખલાલ ત્રીભોવનદાસ કોઠારીના દિકરી, વિધાન, વિધિ, પુજા, ભક્તિ, ડિમ્પી, ધ્વની, આશ્તી, મિહીર ત્થા નિશ્ર્વના દાદી-નાની, તા. ૩૦-૮-૨૪ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૧-૮-૨૪ને શનિવારના પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ. ૩.૩૦ થી ૫.૦૦.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button